Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2407 | Date: 10-Apr-1990
તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે
Tuṁ līna manē tō thāvā dē, tallīna manē tō banavā dē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2407 | Date: 10-Apr-1990

તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે

  No Audio

tuṁ līna manē tō thāvā dē, tallīna manē tō banavā dē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-04-10 1990-04-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14896 તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે તું લીન મને તો થાવા દે, તલ્લીન મને તો બનવા દે

સોંપ્યો છે જ્યાં પ્રાણ મારો તને, સ્વીકારતા એને ના અચકાજે

મુશ્કેલીથી લાવ્યો છું જ્યાં મનને સાથે, હાથમાંથી ના એને છટકવા દે

બુદ્ધિ પર તો રહ્યો નથી અંકુશ તો મારો, ભાવથી એને એમાં ભળવા દે

ડરતો હતો હું તો આવવા તારી પાસે, ડર હૈયાનો મારો હટાવી દે

આંખ સામે આવી ઊભો છે જ્યાં તું, હૈયામાં મારા પધરાવવા દે

સમાવું છે મારે તો જ્યાં તુજમાં, તુજમાં મને તો ભળવા દે

પોકારતા હજી આવ્યો નથી તું જ્યાં, તારી પાસે મને તો આવવા દે

મારા વિના નથી સુખી તું રહેવાનો, તારા વિના મળશે ના સુખ મને

જગમાં દેખાડ્યું છે તેં તો મને ઘણું-ઘણું, જગમાં તને બધે જોવા દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ līna manē tō thāvā dē, tallīna manē tō banavā dē

sōṁpyō chē jyāṁ prāṇa mārō tanē, svīkāratā ēnē nā acakājē

muśkēlīthī lāvyō chuṁ jyāṁ mananē sāthē, hāthamāṁthī nā ēnē chaṭakavā dē

buddhi para tō rahyō nathī aṁkuśa tō mārō, bhāvathī ēnē ēmāṁ bhalavā dē

ḍaratō hatō huṁ tō āvavā tārī pāsē, ḍara haiyānō mārō haṭāvī dē

āṁkha sāmē āvī ūbhō chē jyāṁ tuṁ, haiyāmāṁ mārā padharāvavā dē

samāvuṁ chē mārē tō jyāṁ tujamāṁ, tujamāṁ manē tō bhalavā dē

pōkāratā hajī āvyō nathī tuṁ jyāṁ, tārī pāsē manē tō āvavā dē

mārā vinā nathī sukhī tuṁ rahēvānō, tārā vinā malaśē nā sukha manē

jagamāṁ dēkhāḍyuṁ chē tēṁ tō manē ghaṇuṁ-ghaṇuṁ, jagamāṁ tanē badhē jōvā dē
Scan Image

Gujarati Bhajan no. 2407 by Satguru Devendra Ghia - Kaka
First...240724082409...Last