Hymn No. 2433 | Date: 17-Apr-1990
છે સલામ તારી આદતને રે ‘મા’, છે સલામ તારી આદતને
chē salāma tārī ādatanē rē ‘mā', chē salāma tārī ādatanē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-17
1990-04-17
1990-04-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14922
છે સલામ તારી આદતને રે ‘મા’, છે સલામ તારી આદતને
છે સલામ તારી આદતને રે ‘મા’, છે સલામ તારી આદતને
આપે તો તું રે જ્યારે, કિંમત એની તો તું ચુકાવડાવે
આપે તો એ તું ક્યારે, ના સમજવા દે એ તો ક્યારે - છે...
ભાવ જ્યારે તો જાગે, ભુલાઈ જાય જગ તો ત્યારે
ભુલાવે તો જ્યાં તું બધું, માગવાનું ભી તું ભુલાવે - છે...
આપવા પહેલાં તો માડી, ઇચ્છા બધી તો શમાવે
રાખે ના જરૂર તું એની, આપવા જ્યાં તું માંડે - છે...
સુખદુઃખથી તો રહિત બનાવે, આપ્યું, આપ્યું તો ના લાગે
સમય પાકતાં એના રે માડી, તું તો આપે ને આપે - છે...
અચરજમાં તો નાખે માનવને, જરૂરિયાત વીતતાં આપે
એક વાર તો સમજાવ ગતિ કર્મની, જો કર્મ તને તો બાંધે - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē salāma tārī ādatanē rē ‘mā', chē salāma tārī ādatanē
āpē tō tuṁ rē jyārē, kiṁmata ēnī tō tuṁ cukāvaḍāvē
āpē tō ē tuṁ kyārē, nā samajavā dē ē tō kyārē - chē...
bhāva jyārē tō jāgē, bhulāī jāya jaga tō tyārē
bhulāvē tō jyāṁ tuṁ badhuṁ, māgavānuṁ bhī tuṁ bhulāvē - chē...
āpavā pahēlāṁ tō māḍī, icchā badhī tō śamāvē
rākhē nā jarūra tuṁ ēnī, āpavā jyāṁ tuṁ māṁḍē - chē...
sukhaduḥkhathī tō rahita banāvē, āpyuṁ, āpyuṁ tō nā lāgē
samaya pākatāṁ ēnā rē māḍī, tuṁ tō āpē nē āpē - chē...
acarajamāṁ tō nākhē mānavanē, jarūriyāta vītatāṁ āpē
ēka vāra tō samajāva gati karmanī, jō karma tanē tō bāṁdhē - chē...
|