Hymn No. 2436 | Date: 19-Apr-1990
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વહેતી-વહેતી જાય, એ તો…
prēmanī dhārā prabhunī rē, ē tō vahētī-vahētī jāya, ē tō…
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-04-19
1990-04-19
1990-04-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14925
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વહેતી-વહેતી જાય, એ તો…
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વહેતી-વહેતી જાય, એ તો…
મારે ડૂબકી એમાં પૂરા પ્રેમથી જે, એ તો હેતે એમાં નહાય
રાખે ના ભેદ એ તો જરાયે, મારે ડૂબકી એમાં, એ તો નહાય
ડૂબે એમાં જે પૂરી શ્રદ્ધાથી રે, અંદર-બહાર આનંદ એને છલકાય
આનંદમાં જ્યાં નહાય એ તો રે, સુખદુઃખ ત્યાં તો વીસરાય
નહાયે જે પૂરા ભાવથી રે, સ્વર્ગ સુખની કમી ના વરતાય
ઇચ્છાઓ ને વાસનાની લહેરીઓ રે, ત્યાં તો એ અટકી જાય
નજર-નજરમાં પ્રેમ પામે ને છલકાય, નજર જ્યાં-જ્યાં એની પડતી જાય
અદ્દભુત અનુભવ જીવનનો આ તો છે, નહાયે એને આ સમજાય
એક વાર પામ્યા આ આનંદ જે, વારંવાર નહાવા મનડું દોડી જાય
https://www.youtube.com/watch?v=NjxgEmOTphQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વહેતી-વહેતી જાય, એ તો…
મારે ડૂબકી એમાં પૂરા પ્રેમથી જે, એ તો હેતે એમાં નહાય
રાખે ના ભેદ એ તો જરાયે, મારે ડૂબકી એમાં, એ તો નહાય
ડૂબે એમાં જે પૂરી શ્રદ્ધાથી રે, અંદર-બહાર આનંદ એને છલકાય
આનંદમાં જ્યાં નહાય એ તો રે, સુખદુઃખ ત્યાં તો વીસરાય
નહાયે જે પૂરા ભાવથી રે, સ્વર્ગ સુખની કમી ના વરતાય
ઇચ્છાઓ ને વાસનાની લહેરીઓ રે, ત્યાં તો એ અટકી જાય
નજર-નજરમાં પ્રેમ પામે ને છલકાય, નજર જ્યાં-જ્યાં એની પડતી જાય
અદ્દભુત અનુભવ જીવનનો આ તો છે, નહાયે એને આ સમજાય
એક વાર પામ્યા આ આનંદ જે, વારંવાર નહાવા મનડું દોડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanī dhārā prabhunī rē, ē tō vahētī-vahētī jāya, ē tō…
mārē ḍūbakī ēmāṁ pūrā prēmathī jē, ē tō hētē ēmāṁ nahāya
rākhē nā bhēda ē tō jarāyē, mārē ḍūbakī ēmāṁ, ē tō nahāya
ḍūbē ēmāṁ jē pūrī śraddhāthī rē, aṁdara-bahāra ānaṁda ēnē chalakāya
ānaṁdamāṁ jyāṁ nahāya ē tō rē, sukhaduḥkha tyāṁ tō vīsarāya
nahāyē jē pūrā bhāvathī rē, svarga sukhanī kamī nā varatāya
icchāō nē vāsanānī lahērīō rē, tyāṁ tō ē aṭakī jāya
najara-najaramāṁ prēma pāmē nē chalakāya, najara jyāṁ-jyāṁ ēnī paḍatī jāya
addabhuta anubhava jīvananō ā tō chē, nahāyē ēnē ā samajāya
ēka vāra pāmyā ā ānaṁda jē, vāraṁvāra nahāvā manaḍuṁ dōḍī jāya
|