Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2456 | Date: 24-Apr-1990
છે કુદરત તો આ કેવી, છે ઋતુ તો જુદી, રહે ના એ એકસાથ
Chē kudarata tō ā kēvī, chē r̥tu tō judī, rahē nā ē ēkasātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2456 | Date: 24-Apr-1990

છે કુદરત તો આ કેવી, છે ઋતુ તો જુદી, રહે ના એ એકસાથ

  No Audio

chē kudarata tō ā kēvī, chē r̥tu tō judī, rahē nā ē ēkasātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-24 1990-04-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14945 છે કુદરત તો આ કેવી, છે ઋતુ તો જુદી, રહે ના એ એકસાથ છે કુદરત તો આ કેવી, છે ઋતુ તો જુદી, રહે ના એ એકસાથ

મળે ક્યારે શિયાળે, ક્યારે ઉનાળે, વરસાવે ક્યારેક તો વરસાદ

વૃત્તિઓ માનવમાં છે જુદી, પ્રગટે ના એ તો એકસાથ

કદી જગાવે ક્રોધ, કદી જગાવે વેર, કદી તો જગાવે પ્રેમ ભાવ

નથી જમીન ભી એકસરખી, મળે ક્યાંક માટી, ક્યાંય રેતી, ક્યાંય પથરા

મળી આવે ક્યાંક તો ખીણ, ક્યાંક તો પહાડ, ક્યાંક ખુલ્લા મેદાન

છે આ બધું એક જ ધરતી પર, નથી બધું ક્યાંય એક સમાન

આ જ ધરતી પર માનવ જન્મે ને વસે, નથી સ્વભાવ એક સમાન

અસમાનતામાં ભી સમાનતા જે નિહાળે, છે એ તો બુદ્ધિમાન

છે સર્વમાં તો પ્રભુ એકસરખો વ્યાપ્ત, છે સર્વમાં એ તો સમાન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē kudarata tō ā kēvī, chē r̥tu tō judī, rahē nā ē ēkasātha

malē kyārē śiyālē, kyārē unālē, varasāvē kyārēka tō varasāda

vr̥ttiō mānavamāṁ chē judī, pragaṭē nā ē tō ēkasātha

kadī jagāvē krōdha, kadī jagāvē vēra, kadī tō jagāvē prēma bhāva

nathī jamīna bhī ēkasarakhī, malē kyāṁka māṭī, kyāṁya rētī, kyāṁya patharā

malī āvē kyāṁka tō khīṇa, kyāṁka tō pahāḍa, kyāṁka khullā mēdāna

chē ā badhuṁ ēka ja dharatī para, nathī badhuṁ kyāṁya ēka samāna

ā ja dharatī para mānava janmē nē vasē, nathī svabhāva ēka samāna

asamānatāmāṁ bhī samānatā jē nihālē, chē ē tō buddhimāna

chē sarvamāṁ tō prabhu ēkasarakhō vyāpta, chē sarvamāṁ ē tō samāna
Scan Image

Gujarati Bhajan no. 2456 by Satguru Devendra Ghia - Kaka
First...245524562457...Last