Hymn No. 2459 | Date: 24-Apr-1990
કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
kōī bhaktē tō guṇalā gāyā ēvā, prabhu ēnāthī rijhāyā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-24
1990-04-24
1990-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14948
કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડ્યા
એઠાં બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્યા
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમીંચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાય રીઝ્યા
https://www.youtube.com/watch?v=8LcCcP611qw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડ્યા
એઠાં બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્યા
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમીંચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાય રીઝ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī bhaktē tō guṇalā gāyā ēvā, prabhu ēnāthī rijhāyā
ēnā ē śabdō tō mēṁ gāyā, prabhu nā āvyā, tē nā āvyā
śabdōnī ramajhaṭa jhājhī jāmī, dēkhāī prabhunē tōya khāmī
hētē tō bhaktē aḍapalāṁ kīdhāṁ, prabhu muktamanē tōya hasī paḍyā
ēṭhāṁ bōra śabarīnāṁ tō khādhāṁ, mīṭhāṁ pakavāna tō nā svīkāryā
duryōdhananā rājamahēla tyajyā, viduranī jhūṁpaḍīē tō padhāryā
karyā bhaktē jyāṁ rātadinanā ujāgarā, prabhu saṁbhāla ēnī lētā rahyā
kūḍakapaṭanāṁ phala tō jyāṁ pāmyā, āṁkhamīṁcāmaṇāṁ prabhuē tō kīdhāṁ
sahu kōī tō bhāvē bhajana gātā, pharaka bhāvamāṁ tōya dēkhātā
bhāvēbhāvanā tō bhēda parakhāyā, bhāvē tō prabhu sadāya rījhyā
કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયાકોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડ્યા
એઠાં બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્યા
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમીંચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાય રીઝ્યા1990-04-24https://i.ytimg.com/vi/8LcCcP611qw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8LcCcP611qw
|