1990-05-01
1990-05-01
1990-05-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14962
કહેવું છે ‘મા’ તને ઘણું-ઘણું, કહી નથી તને શકતો
કહેવું છે ‘મા’ તને ઘણું-ઘણું, કહી નથી તને શકતો
જાણું છું, તું જાણે છે બધું, તોય નથી હું તો રહી શકતો
કર્મોએ રચ્યું છે જ્યાં ભાગ્ય, ભાગ્ય નથી સ્વીકારી શકતો
કરતાં કર્મો કાંઈ ના જોયું, હવે પસ્તાવો રોકી નથી શકતો
બેસું માડી તારી સામે, ભાવનો ઊભરો તો ઊભરાઈ જાતો
રચી દે છે સૃષ્ટિ અનોખી, એ સૃષ્ટિમાં ખોવાઈ જાતો
જાતને મારી સાચી ગણી, દોષિત સદા તને રે ગણતો
ઇચ્છા વાસનાઓમાં દોડશે ઘણું, તોય નથી એ છોડી શકતો
જાણું છું તું છે સાચી માડી, માયા તોય નથી છોડી શકતો
બંધાઈ ગયો છું એવી જંજીરથી, તારી પાસે આવી નથી શકતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvuṁ chē ‘mā' tanē ghaṇuṁ-ghaṇuṁ, kahī nathī tanē śakatō
jāṇuṁ chuṁ, tuṁ jāṇē chē badhuṁ, tōya nathī huṁ tō rahī śakatō
karmōē racyuṁ chē jyāṁ bhāgya, bhāgya nathī svīkārī śakatō
karatāṁ karmō kāṁī nā jōyuṁ, havē pastāvō rōkī nathī śakatō
bēsuṁ māḍī tārī sāmē, bhāvanō ūbharō tō ūbharāī jātō
racī dē chē sr̥ṣṭi anōkhī, ē sr̥ṣṭimāṁ khōvāī jātō
jātanē mārī sācī gaṇī, dōṣita sadā tanē rē gaṇatō
icchā vāsanāōmāṁ dōḍaśē ghaṇuṁ, tōya nathī ē chōḍī śakatō
jāṇuṁ chuṁ tuṁ chē sācī māḍī, māyā tōya nathī chōḍī śakatō
baṁdhāī gayō chuṁ ēvī jaṁjīrathī, tārī pāsē āvī nathī śakatō
|
|