Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2499 | Date: 09-May-1990
પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું
Prabhu, tamē jēvā chō, tamanē ēvā tō huṁ svīkāruṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2499 | Date: 09-May-1990

પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું

  Audio

prabhu, tamē jēvā chō, tamanē ēvā tō huṁ svīkāruṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-05-09 1990-05-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14988 પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું

હું જેવો છું તેવો મને, પ્રભુ તમે કેમ સ્વીકારતા નથી

તમે મારા જેવા તો બની શકતા નથી

તમારા જેવો મને બનાવી દેતા નથી - પ્રભુ...

કદી નડતર મનની ઊભી કરો, કદી કર્મને વચ્ચે લાવો

શું નડતર નાખ્યા વિના, ચેન તમને પડતું નથી - પ્રભુ...

કદી કહો સાચું બોલો, કદી ધર્મમય રહો, મૂંઝારામાં વધારો કરો

સમજુ ના કાંઈ આ તો હું બધું, મૂંઝારામાં શાને વધારો કરો - પ્રભુ...

કદી તપનું મહત્ત્વ વધારો, કદી જ્ઞાનનું પલ્લું ઊંચું કરો

મારા જેવા અજ્ઞાનીને, દૂર ને દૂર શાને રાખો - પ્રભુ...

ચકરાવે રહેતું, મન મારું સ્થિર નથી, વધુ ચકરાવે ના એને ચડાવો

કાં જ્ઞાન દો, કાં ધ્યાન દો, મન સ્થિર કરો, પણ દેર હવે તો ના કરો - પ્રભુ...
https://www.youtube.com/watch?v=qQofnaS_Ssw
View Original Increase Font Decrease Font

પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું

હું જેવો છું તેવો મને, પ્રભુ તમે કેમ સ્વીકારતા નથી

તમે મારા જેવા તો બની શકતા નથી

તમારા જેવો મને બનાવી દેતા નથી - પ્રભુ...

કદી નડતર મનની ઊભી કરો, કદી કર્મને વચ્ચે લાવો

શું નડતર નાખ્યા વિના, ચેન તમને પડતું નથી - પ્રભુ...

કદી કહો સાચું બોલો, કદી ધર્મમય રહો, મૂંઝારામાં વધારો કરો

સમજુ ના કાંઈ આ તો હું બધું, મૂંઝારામાં શાને વધારો કરો - પ્રભુ...

કદી તપનું મહત્ત્વ વધારો, કદી જ્ઞાનનું પલ્લું ઊંચું કરો

મારા જેવા અજ્ઞાનીને, દૂર ને દૂર શાને રાખો - પ્રભુ...

ચકરાવે રહેતું, મન મારું સ્થિર નથી, વધુ ચકરાવે ના એને ચડાવો

કાં જ્ઞાન દો, કાં ધ્યાન દો, મન સ્થિર કરો, પણ દેર હવે તો ના કરો - પ્રભુ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu, tamē jēvā chō, tamanē ēvā tō huṁ svīkāruṁ chuṁ

huṁ jēvō chuṁ tēvō manē, prabhu tamē kēma svīkāratā nathī

tamē mārā jēvā tō banī śakatā nathī

tamārā jēvō manē banāvī dētā nathī - prabhu...

kadī naḍatara mananī ūbhī karō, kadī karmanē vaccē lāvō

śuṁ naḍatara nākhyā vinā, cēna tamanē paḍatuṁ nathī - prabhu...

kadī kahō sācuṁ bōlō, kadī dharmamaya rahō, mūṁjhārāmāṁ vadhārō karō

samaju nā kāṁī ā tō huṁ badhuṁ, mūṁjhārāmāṁ śānē vadhārō karō - prabhu...

kadī tapanuṁ mahattva vadhārō, kadī jñānanuṁ palluṁ ūṁcuṁ karō

mārā jēvā ajñānīnē, dūra nē dūra śānē rākhō - prabhu...

cakarāvē rahētuṁ, mana māruṁ sthira nathī, vadhu cakarāvē nā ēnē caḍāvō

kāṁ jñāna dō, kāṁ dhyāna dō, mana sthira karō, paṇa dēra havē tō nā karō - prabhu...
Scan Image

Gujarati Bhajan no. 2499 by Satguru Devendra Ghia - Kaka

પ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છુંપ્રભુ, તમે જેવા છો, તમને એવા તો હું સ્વીકારું છું

હું જેવો છું તેવો મને, પ્રભુ તમે કેમ સ્વીકારતા નથી

તમે મારા જેવા તો બની શકતા નથી

તમારા જેવો મને બનાવી દેતા નથી - પ્રભુ...

કદી નડતર મનની ઊભી કરો, કદી કર્મને વચ્ચે લાવો

શું નડતર નાખ્યા વિના, ચેન તમને પડતું નથી - પ્રભુ...

કદી કહો સાચું બોલો, કદી ધર્મમય રહો, મૂંઝારામાં વધારો કરો

સમજુ ના કાંઈ આ તો હું બધું, મૂંઝારામાં શાને વધારો કરો - પ્રભુ...

કદી તપનું મહત્ત્વ વધારો, કદી જ્ઞાનનું પલ્લું ઊંચું કરો

મારા જેવા અજ્ઞાનીને, દૂર ને દૂર શાને રાખો - પ્રભુ...

ચકરાવે રહેતું, મન મારું સ્થિર નથી, વધુ ચકરાવે ના એને ચડાવો

કાં જ્ઞાન દો, કાં ધ્યાન દો, મન સ્થિર કરો, પણ દેર હવે તો ના કરો - પ્રભુ...
1990-05-09https://i.ytimg.com/vi/qQofnaS_Ssw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=qQofnaS_Ssw

First...249724982499...Last