Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7039 | Date: 06-Oct-1997
જાતો ના તું તો ત્યાં, જ્યાં તારી હાજરીની કોઈ ગણતરી નથી
Jātō nā tuṁ tō tyāṁ, jyāṁ tārī hājarīnī kōī gaṇatarī nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7039 | Date: 06-Oct-1997

જાતો ના તું તો ત્યાં, જ્યાં તારી હાજરીની કોઈ ગણતરી નથી

  No Audio

jātō nā tuṁ tō tyāṁ, jyāṁ tārī hājarīnī kōī gaṇatarī nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-10-06 1997-10-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15028 જાતો ના તું તો ત્યાં, જ્યાં તારી હાજરીની કોઈ ગણતરી નથી જાતો ના તું તો ત્યાં, જ્યાં તારી હાજરીની કોઈ ગણતરી નથી

પહોંચતો ના તું ત્યાં, જ્યાં કોઈના પ્રેમભર્યાં તો વ્યવહાર નથી

ચાલતો ના તું ખોટા આધારે, તારા આત્માનો જેમાં અવાજ નથી

રહેતો ના તું ખોટા આભાસમાં, વિરુદ્ધ વર્તન વિના બીજું એમાં કાંઈ નથી

વળશે ના કાંઈ એ તો કરવાથી, જે કરવામાં તને કોઈ પ્યાર નથી

રસ્તો તો એ કાઢી શકતો નથી, જે પરિસ્થિતિમાં જેને લગન નથી

હૈયું જેનું ભાવોથી ભર્યું નથી, અન્યના દુઃખને એ સમજી શકતું નથી

રાત્રિની નીંદ સારી મળી નથી, આરામ દિવસનો, એ સુખ આપી શકતું નથી

જીવનમાં અપમાન વિના બીજું મળ્યું નથી, જીવન જીવવા જેવું એને લાગતું નથી

હૈયામાં જેના ઇચ્છાઓનાં રમખાણ નથી, શાંતિ વિના એના હૈયામાં બીજું કાંઈ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jātō nā tuṁ tō tyāṁ, jyāṁ tārī hājarīnī kōī gaṇatarī nathī

pahōṁcatō nā tuṁ tyāṁ, jyāṁ kōīnā prēmabharyāṁ tō vyavahāra nathī

cālatō nā tuṁ khōṭā ādhārē, tārā ātmānō jēmāṁ avāja nathī

rahētō nā tuṁ khōṭā ābhāsamāṁ, viruddha vartana vinā bījuṁ ēmāṁ kāṁī nathī

valaśē nā kāṁī ē tō karavāthī, jē karavāmāṁ tanē kōī pyāra nathī

rastō tō ē kāḍhī śakatō nathī, jē paristhitimāṁ jēnē lagana nathī

haiyuṁ jēnuṁ bhāvōthī bharyuṁ nathī, anyanā duḥkhanē ē samajī śakatuṁ nathī

rātrinī nīṁda sārī malī nathī, ārāma divasanō, ē sukha āpī śakatuṁ nathī

jīvanamāṁ apamāna vinā bījuṁ malyuṁ nathī, jīvana jīvavā jēvuṁ ēnē lāgatuṁ nathī

haiyāmāṁ jēnā icchāōnāṁ ramakhāṇa nathī, śāṁti vinā ēnā haiyāmāṁ bījuṁ kāṁī nathī
Scan Image

Gujarati Bhajan no. 7039 by Satguru Devendra Ghia - Kaka
First...703670377038...Last