Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7042 | Date: 07-Oct-1997
અનેક જામો તો છે ભરેલા જીવનમાં, સહુની પાસે કોઈ ને કોઈ જામ ભરેલો છે
Anēka jāmō tō chē bharēlā jīvanamāṁ, sahunī pāsē kōī nē kōī jāma bharēlō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7042 | Date: 07-Oct-1997

અનેક જામો તો છે ભરેલા જીવનમાં, સહુની પાસે કોઈ ને કોઈ જામ ભરેલો છે

  No Audio

anēka jāmō tō chē bharēlā jīvanamāṁ, sahunī pāsē kōī nē kōī jāma bharēlō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-10-07 1997-10-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15031 અનેક જામો તો છે ભરેલા જીવનમાં, સહુની પાસે કોઈ ને કોઈ જામ ભરેલો છે અનેક જામો તો છે ભરેલા જીવનમાં, સહુની પાસે કોઈ ને કોઈ જામ ભરેલો છે

ભરેલું હશે એ જેવા જામથી, અંજામ જીવનમાં એનો એવો આવે છે

જામ તો છે ઓળખ જીવનમાં, જીવન તો એ જામથી તો ઓળખાય છે

અદલાબદલી થઈ જાય જામની, ઓળખ તો ત્યાં બદલાઈ જાય છે

હશે પ્રેમનો જામ જ્યાં હાથમાં, વેર નજદીક ના ત્યાં આવી જાય છે

સદ્ગુણોના જામ હશે જો ભરેલા, જીવનની કિંમત એમાં ઊંચી થાય છે

જર જમીનના જામ સ્ખલિત થાય છે, ના કિંમત એની કાયમ ગણાય છે

દુઃખદર્દના જામ હશે ભરેલા, જીવનમાં તો એ વ્યથિત કરી જાય છે

આનંદના જામ છલકાશે હૈયામાં, ખુદને ને અન્યને આનંદ આપી જાય છે

અહંનો જામ પકડશો ના હાથમાં, જીવન એમાં ને એમાં દટાઈ જાય છે
View Original Increase Font Decrease Font

અનેક જામો તો છે ભરેલા જીવનમાં, સહુની પાસે કોઈ ને કોઈ જામ ભરેલો છે

ભરેલું હશે એ જેવા જામથી, અંજામ જીવનમાં એનો એવો આવે છે

જામ તો છે ઓળખ જીવનમાં, જીવન તો એ જામથી તો ઓળખાય છે

અદલાબદલી થઈ જાય જામની, ઓળખ તો ત્યાં બદલાઈ જાય છે

હશે પ્રેમનો જામ જ્યાં હાથમાં, વેર નજદીક ના ત્યાં આવી જાય છે

સદ્ગુણોના જામ હશે જો ભરેલા, જીવનની કિંમત એમાં ઊંચી થાય છે

જર જમીનના જામ સ્ખલિત થાય છે, ના કિંમત એની કાયમ ગણાય છે

દુઃખદર્દના જામ હશે ભરેલા, જીવનમાં તો એ વ્યથિત કરી જાય છે

આનંદના જામ છલકાશે હૈયામાં, ખુદને ને અન્યને આનંદ આપી જાય છે

અહંનો જામ પકડશો ના હાથમાં, જીવન એમાં ને એમાં દટાઈ જાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēka jāmō tō chē bharēlā jīvanamāṁ, sahunī pāsē kōī nē kōī jāma bharēlō chē

bharēluṁ haśē ē jēvā jāmathī, aṁjāma jīvanamāṁ ēnō ēvō āvē chē

jāma tō chē ōlakha jīvanamāṁ, jīvana tō ē jāmathī tō ōlakhāya chē

adalābadalī thaī jāya jāmanī, ōlakha tō tyāṁ badalāī jāya chē

haśē prēmanō jāma jyāṁ hāthamāṁ, vēra najadīka nā tyāṁ āvī jāya chē

sadguṇōnā jāma haśē jō bharēlā, jīvananī kiṁmata ēmāṁ ūṁcī thāya chē

jara jamīnanā jāma skhalita thāya chē, nā kiṁmata ēnī kāyama gaṇāya chē

duḥkhadardanā jāma haśē bharēlā, jīvanamāṁ tō ē vyathita karī jāya chē

ānaṁdanā jāma chalakāśē haiyāmāṁ, khudanē nē anyanē ānaṁda āpī jāya chē

ahaṁnō jāma pakaḍaśō nā hāthamāṁ, jīvana ēmāṁ nē ēmāṁ daṭāī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 7042 by Satguru Devendra Ghia - Kaka
First...703970407041...Last