Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7105 | Date: 11-Nov-1997
ભૂલી ભૂલી ભાન ઘણા ઘણા જગમાં જીવનમાં, કયા ભાનની તો ઇંતેજારી છે
Bhūlī bhūlī bhāna ghaṇā ghaṇā jagamāṁ jīvanamāṁ, kayā bhānanī tō iṁtējārī chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7105 | Date: 11-Nov-1997

ભૂલી ભૂલી ભાન ઘણા ઘણા જગમાં જીવનમાં, કયા ભાનની તો ઇંતેજારી છે

  No Audio

bhūlī bhūlī bhāna ghaṇā ghaṇā jagamāṁ jīvanamāṁ, kayā bhānanī tō iṁtējārī chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1997-11-11 1997-11-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15094 ભૂલી ભૂલી ભાન ઘણા ઘણા જગમાં જીવનમાં, કયા ભાનની તો ઇંતેજારી છે ભૂલી ભૂલી ભાન ઘણા ઘણા જગમાં જીવનમાં, કયા ભાનની તો ઇંતેજારી છે

ગુમાવ્યા ઘણા ઘણા સાથ તો જગમાં જીવનમાં, કયા સાથની તો ઇંતેજારી છે

મેળવ્યાં જ્ઞાન ઘણાં ઘણાં તો જગમાં જીવનમાં, કયા જ્ઞાનની તો ઇંતેજારી છે

કર્યાં વિચારો ઘણા ઘણા તો જગમાં જીવનમાં, કયા વિચારની તો ઇંતેજારી છે

લીધી મુલાકાતો ઘણાની જ્યાં તો જગમાં જીવનમાં, કોની મુલાકાતની તો ઇંતેજારી છે

જોયાં દૃશ્યો ઘણાં ઘણાં તો જગમાં જીવનમાં, કયા દૃશ્યની તો ઇંતેજારી છે

મેળવ્યું સુખ ઘણું ઘણું તો જગમાં જીવનમાં, કયા સુખની તો ઇંતેજારી છે

મેળવી સંપત્તિ ઘણી ઘણી તો જગમાં જીવનમાં, કઈ સંપત્તિની તો ઇંતેજારી છે

મળી ઘણી ઘણી રાહત તો જગમાં જીવનમાં, કઈ રાહતની તો ઇંતેજારી છે

કરી સર ઘણી ઘણી મંઝિલો જો જગમાં જીવનમાં, કઈ મંઝિલની તો ઇંતેજારી છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlī bhūlī bhāna ghaṇā ghaṇā jagamāṁ jīvanamāṁ, kayā bhānanī tō iṁtējārī chē

gumāvyā ghaṇā ghaṇā sātha tō jagamāṁ jīvanamāṁ, kayā sāthanī tō iṁtējārī chē

mēlavyāṁ jñāna ghaṇāṁ ghaṇāṁ tō jagamāṁ jīvanamāṁ, kayā jñānanī tō iṁtējārī chē

karyāṁ vicārō ghaṇā ghaṇā tō jagamāṁ jīvanamāṁ, kayā vicāranī tō iṁtējārī chē

līdhī mulākātō ghaṇānī jyāṁ tō jagamāṁ jīvanamāṁ, kōnī mulākātanī tō iṁtējārī chē

jōyāṁ dr̥śyō ghaṇāṁ ghaṇāṁ tō jagamāṁ jīvanamāṁ, kayā dr̥śyanī tō iṁtējārī chē

mēlavyuṁ sukha ghaṇuṁ ghaṇuṁ tō jagamāṁ jīvanamāṁ, kayā sukhanī tō iṁtējārī chē

mēlavī saṁpatti ghaṇī ghaṇī tō jagamāṁ jīvanamāṁ, kaī saṁpattinī tō iṁtējārī chē

malī ghaṇī ghaṇī rāhata tō jagamāṁ jīvanamāṁ, kaī rāhatanī tō iṁtējārī chē

karī sara ghaṇī ghaṇī maṁjhilō jō jagamāṁ jīvanamāṁ, kaī maṁjhilanī tō iṁtējārī chē
Scan Image

Gujarati Bhajan no. 7105 by Satguru Devendra Ghia - Kaka
First...710271037104...Last