1997-11-23
1997-11-23
1997-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15113
દુનિયા તો છે દીવાની, છે વાત એ તારી, છે વાત તો એ જગની

ચાહે જીવનમાં એ જે, નથી એ કહેવાની, નથી એ સમજાવાની
કહે જે વાતમાં તો એ ના, એ વાતમાં તો એ હા પાડવાની
રહે બદલાતી તો ચાવી એની, ચાલ એની નથી એક રહેવાની
થાશે દર્શન એનાં જુદાં જુદાં, દર્શને દર્શને મૂંઝવણમાં નાખવાની
વાતે વાતે કંઠે કંઠે સ્વર એમાં એના જીવનમાં, એ તો બદલવાની
બિન જવાબદારીભર્યાં વર્તન તો એનાં, મૂંઝવણમાં નાખવાની
હસતે મુખે તો આવકારી, પીઠમાં લાત એ તો મારવાની
ચાલીશ ના જ્યાં તો એની સાથે, ઉપેક્ષા એ તો કરવાની
દેશે લૂંટાવી બધું તો એ, પાછું એને તો એ ઝૂંટવી લેવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duniyā tō chē dīvānī, chē vāta ē tārī, chē vāta tō ē jaganī
cāhē jīvanamāṁ ē jē, nathī ē kahēvānī, nathī ē samajāvānī
kahē jē vātamāṁ tō ē nā, ē vātamāṁ tō ē hā pāḍavānī
rahē badalātī tō cāvī ēnī, cāla ēnī nathī ēka rahēvānī
thāśē darśana ēnāṁ judāṁ judāṁ, darśanē darśanē mūṁjhavaṇamāṁ nākhavānī
vātē vātē kaṁṭhē kaṁṭhē svara ēmāṁ ēnā jīvanamāṁ, ē tō badalavānī
bina javābadārībharyāṁ vartana tō ēnāṁ, mūṁjhavaṇamāṁ nākhavānī
hasatē mukhē tō āvakārī, pīṭhamāṁ lāta ē tō māravānī
cālīśa nā jyāṁ tō ēnī sāthē, upēkṣā ē tō karavānī
dēśē lūṁṭāvī badhuṁ tō ē, pāchuṁ ēnē tō ē jhūṁṭavī lēvānī
|