Hymn No. 7176 | Date: 29-Dec-1997
હૈયાની વાત કોને કહું, ક્યાંથી કહું, એ એકને જ કહું, જગમાં જેને હું મારા ગણું
haiyānī vāta kōnē kahuṁ, kyāṁthī kahuṁ, ē ēkanē ja kahuṁ, jagamāṁ jēnē huṁ mārā gaṇuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1997-12-29
1997-12-29
1997-12-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15165
હૈયાની વાત કોને કહું, ક્યાંથી કહું, એ એકને જ કહું, જગમાં જેને હું મારા ગણું
હૈયાની વાત કોને કહું, ક્યાંથી કહું, એ એકને જ કહું, જગમાં જેને હું મારા ગણું
હૈયાનો પ્રેમ વાતમાં હું ક્યાંથી ભરું, સ્થાન પ્રેમનું તો હું એક એને જ ગણું
છે એ એક જ આધાર મારો, આધાર જગમાં તો મારા, હું તો એને જ ગણું
પચાવું દુઃખને હૈયામાં હું તો, કહીને દુઃખ તો એને, શાને દુઃખી હું એને કરું
જીવનમાં દુઃખની તીવ્રતામાં પણ જગમાં, ના હું તો કોઈ એવી તીવ્ર ચીસ પાડું
સુખદુઃખ કરે જીવનમાં તો પરેશાન મને, હૈયામાં તે ક્યાંથી એને છુપાવું
વાત સાંભળનાર તો છે એ એક જ મારો, કહી એને તો બધું જીવન વિતાવું
હળવો થઈ કહીને તો એને, જીવનમાં હું તો આશાનો અનોખો દીપ જલાવું
જગ મારું છે બધું એ તો, એને જ જીવનમાં જગ મારું હું તો માનું
જ્યાં કહેવી છે વાત જગમાં મારે, એ એક વિના ના બીજા કોઈનો હું વિચાર કરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyānī vāta kōnē kahuṁ, kyāṁthī kahuṁ, ē ēkanē ja kahuṁ, jagamāṁ jēnē huṁ mārā gaṇuṁ
haiyānō prēma vātamāṁ huṁ kyāṁthī bharuṁ, sthāna prēmanuṁ tō huṁ ēka ēnē ja gaṇuṁ
chē ē ēka ja ādhāra mārō, ādhāra jagamāṁ tō mārā, huṁ tō ēnē ja gaṇuṁ
pacāvuṁ duḥkhanē haiyāmāṁ huṁ tō, kahīnē duḥkha tō ēnē, śānē duḥkhī huṁ ēnē karuṁ
jīvanamāṁ duḥkhanī tīvratāmāṁ paṇa jagamāṁ, nā huṁ tō kōī ēvī tīvra cīsa pāḍuṁ
sukhaduḥkha karē jīvanamāṁ tō parēśāna manē, haiyāmāṁ tē kyāṁthī ēnē chupāvuṁ
vāta sāṁbhalanāra tō chē ē ēka ja mārō, kahī ēnē tō badhuṁ jīvana vitāvuṁ
halavō thaī kahīnē tō ēnē, jīvanamāṁ huṁ tō āśānō anōkhō dīpa jalāvuṁ
jaga māruṁ chē badhuṁ ē tō, ēnē ja jīvanamāṁ jaga māruṁ huṁ tō mānuṁ
jyāṁ kahēvī chē vāta jagamāṁ mārē, ē ēka vinā nā bījā kōīnō huṁ vicāra karuṁ
|