1998-03-03
1998-03-03
1998-03-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15259
મન મર્યું ને માયા મરી, ઇચ્છા જ્યાં જીવી ગઈ સપનાં ત્યાં એ સરજી

ભુલાઈ તો જ્યાં મંઝિલો જીવનમાં, ભુલાઈ ગઈ તો ત્યાં જિંદગી
રાહ ભૂલ્યા તો જ્યાં જગમાં, જિંદગી ચક્રાવે ગઈ ત્યાં તો ચડી
ખોયાં અરમાનો તો જ્યાં જીવનમાં, જિંદગી ગઈ ત્યાં તો તૂટી
દિલ થયું તો જ્યાં જખમી, દિલને તો ત્યાં વાણી તો ફૂટી
ફૂટયા અંકુરો હૈયામાં તો જ્યાં પ્યારના, નજરે તો ત્યાં દૃષ્ટિ બદલી
હરેક વાતમાં મળશે ના હકાર જીવનમાં, પડશે રાખવી નકારની તૈયારી
ઇન્કાર નથી તો જ્યાં જીવનમાં, બનશે તો એ પ્રગતિની નિશાની
હરેકના જીવનમાં દુઃખ તો મળી જાશે, બન્યું છે જીવન દુઃખની કહાની
દુઃખ તો છે તર્પણ તો કર્મનું, છે તસ્વીર જગમાં એ તો જીવનની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana maryuṁ nē māyā marī, icchā jyāṁ jīvī gaī sapanāṁ tyāṁ ē sarajī
bhulāī tō jyāṁ maṁjhilō jīvanamāṁ, bhulāī gaī tō tyāṁ jiṁdagī
rāha bhūlyā tō jyāṁ jagamāṁ, jiṁdagī cakrāvē gaī tyāṁ tō caḍī
khōyāṁ aramānō tō jyāṁ jīvanamāṁ, jiṁdagī gaī tyāṁ tō tūṭī
dila thayuṁ tō jyāṁ jakhamī, dilanē tō tyāṁ vāṇī tō phūṭī
phūṭayā aṁkurō haiyāmāṁ tō jyāṁ pyāranā, najarē tō tyāṁ dr̥ṣṭi badalī
harēka vātamāṁ malaśē nā hakāra jīvanamāṁ, paḍaśē rākhavī nakāranī taiyārī
inkāra nathī tō jyāṁ jīvanamāṁ, banaśē tō ē pragatinī niśānī
harēkanā jīvanamāṁ duḥkha tō malī jāśē, banyuṁ chē jīvana duḥkhanī kahānī
duḥkha tō chē tarpaṇa tō karmanuṁ, chē tasvīra jagamāṁ ē tō jīvananī
|
|