Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7387 | Date: 30-May-1998
પળ વીતી ગઈ જે પ્રભુના ચિંતનમાં, ગઈ બની પળ એ તો એની
Pala vītī gaī jē prabhunā ciṁtanamāṁ, gaī banī pala ē tō ēnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7387 | Date: 30-May-1998

પળ વીતી ગઈ જે પ્રભુના ચિંતનમાં, ગઈ બની પળ એ તો એની

  No Audio

pala vītī gaī jē prabhunā ciṁtanamāṁ, gaī banī pala ē tō ēnī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-05-30 1998-05-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15376 પળ વીતી ગઈ જે પ્રભુના ચિંતનમાં, ગઈ બની પળ એ તો એની પળ વીતી ગઈ જે પ્રભુના ચિંતનમાં, ગઈ બની પળ એ તો એની

ધર્યું ધ્યાન જે ઘડીમાં તો પ્રભુનું, ધન્ય બની ગઈ ત્યાં એ ઘડી

ભૂલશે ભલે એવી પળોનો હિસાબ તું, જાશે ના હિસાબ પ્રભુ તો ભૂલી

છે પ્રભુ તો દિલાવર, દે છે એ તો પાછું, એ તો અનેકગણું કરી

હશે વિતાવી જે પળ શાંતિભર્યાં એના ચિંતનમાં, મળશે અનેકગણી શાંતિ

હાંસલ કરવું હોય જે જીવનમાં, દેજે પળ એની એમાં તો વિતાવી

વિતાવીશ જે પળ તું જગના હિતમાં, બની જાશે એ પળ તો હિતકારી

દેજે બનાવી આ વાતને તો અંગ તારું, પ્રભુએ જ્યાં પળો ને પળો તને આપી

આવી જે પળ પ્રભુને સમજી-વિચારી, જાશે ના જીવનમાં એ પળ તો નકામી

બાંધશે જીવનમાં તો જે પરિશ્રમની પાઘડી, શોભશે શિર પર એ સરતાજ બની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pala vītī gaī jē prabhunā ciṁtanamāṁ, gaī banī pala ē tō ēnī

dharyuṁ dhyāna jē ghaḍīmāṁ tō prabhunuṁ, dhanya banī gaī tyāṁ ē ghaḍī

bhūlaśē bhalē ēvī palōnō hisāba tuṁ, jāśē nā hisāba prabhu tō bhūlī

chē prabhu tō dilāvara, dē chē ē tō pāchuṁ, ē tō anēkagaṇuṁ karī

haśē vitāvī jē pala śāṁtibharyāṁ ēnā ciṁtanamāṁ, malaśē anēkagaṇī śāṁti

hāṁsala karavuṁ hōya jē jīvanamāṁ, dējē pala ēnī ēmāṁ tō vitāvī

vitāvīśa jē pala tuṁ jaganā hitamāṁ, banī jāśē ē pala tō hitakārī

dējē banāvī ā vātanē tō aṁga tāruṁ, prabhuē jyāṁ palō nē palō tanē āpī

āvī jē pala prabhunē samajī-vicārī, jāśē nā jīvanamāṁ ē pala tō nakāmī

bāṁdhaśē jīvanamāṁ tō jē pariśramanī pāghaḍī, śōbhaśē śira para ē saratāja banī
Scan Image

Gujarati Bhajan no. 7387 by Satguru Devendra Ghia - Kaka
First...738473857386...Last