Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7399 | Date: 09-Jun-1998
અજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાં
Ajāṇatā banyō pāgala, huṁ tō prabhu tārā prēmamāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7399 | Date: 09-Jun-1998

અજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાં

  Audio

ajāṇatā banyō pāgala, huṁ tō prabhu tārā prēmamāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-06-09 1998-06-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15388 અજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાં અજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાં

રહેવા દેજે એ પાગલપણું મારું, હવે તો પૂરા ભાનમાં

બાંધ્યા સંબંધો સાથે તારી, જગ સંબંધો લાગ્યા ફિક્કા

પહેરેગીરો માયાના રહ્યા રસ્તા રોકી, કરું ક્યાંથી એની અવહેલના

શકશે ના માયા રસ્તા રોકી, ઊતરે કૃપા તારી તો જ્યાં

જાશે બેચેની વધી, રહીશ બેચેન બની તોય આનંદમાં

જીવનના સંબંધોમાં ઊણપ વર્તાણી, કરશે સંબંધો તારા પૂરા

બાંધ્યો નાતો સાથે તારી, લેજે નિભાવી નાતા આપણા

તારા મારા સંબંધો વચ્ચે, આવવા ના દેતો તારી માયા

જગ કહે ભલે પાગલ મને, રહેવા દેજે પાગલપણામાં તારા
https://www.youtube.com/watch?v=eJo-ENCdfVM
View Original Increase Font Decrease Font

અજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાં

રહેવા દેજે એ પાગલપણું મારું, હવે તો પૂરા ભાનમાં

બાંધ્યા સંબંધો સાથે તારી, જગ સંબંધો લાગ્યા ફિક્કા

પહેરેગીરો માયાના રહ્યા રસ્તા રોકી, કરું ક્યાંથી એની અવહેલના

શકશે ના માયા રસ્તા રોકી, ઊતરે કૃપા તારી તો જ્યાં

જાશે બેચેની વધી, રહીશ બેચેન બની તોય આનંદમાં

જીવનના સંબંધોમાં ઊણપ વર્તાણી, કરશે સંબંધો તારા પૂરા

બાંધ્યો નાતો સાથે તારી, લેજે નિભાવી નાતા આપણા

તારા મારા સંબંધો વચ્ચે, આવવા ના દેતો તારી માયા

જગ કહે ભલે પાગલ મને, રહેવા દેજે પાગલપણામાં તારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajāṇatā banyō pāgala, huṁ tō prabhu tārā prēmamāṁ

rahēvā dējē ē pāgalapaṇuṁ māruṁ, havē tō pūrā bhānamāṁ

bāṁdhyā saṁbaṁdhō sāthē tārī, jaga saṁbaṁdhō lāgyā phikkā

pahērēgīrō māyānā rahyā rastā rōkī, karuṁ kyāṁthī ēnī avahēlanā

śakaśē nā māyā rastā rōkī, ūtarē kr̥pā tārī tō jyāṁ

jāśē bēcēnī vadhī, rahīśa bēcēna banī tōya ānaṁdamāṁ

jīvananā saṁbaṁdhōmāṁ ūṇapa vartāṇī, karaśē saṁbaṁdhō tārā pūrā

bāṁdhyō nātō sāthē tārī, lējē nibhāvī nātā āpaṇā

tārā mārā saṁbaṁdhō vaccē, āvavā nā dētō tārī māyā

jaga kahē bhalē pāgala manē, rahēvā dējē pāgalapaṇāmāṁ tārā
Scan Image

Gujarati Bhajan no. 7399 by Satguru Devendra Ghia - Kaka

અજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાંઅજાણતા બન્યો પાગલ, હું તો પ્રભુ તારા પ્રેમમાં

રહેવા દેજે એ પાગલપણું મારું, હવે તો પૂરા ભાનમાં

બાંધ્યા સંબંધો સાથે તારી, જગ સંબંધો લાગ્યા ફિક્કા

પહેરેગીરો માયાના રહ્યા રસ્તા રોકી, કરું ક્યાંથી એની અવહેલના

શકશે ના માયા રસ્તા રોકી, ઊતરે કૃપા તારી તો જ્યાં

જાશે બેચેની વધી, રહીશ બેચેન બની તોય આનંદમાં

જીવનના સંબંધોમાં ઊણપ વર્તાણી, કરશે સંબંધો તારા પૂરા

બાંધ્યો નાતો સાથે તારી, લેજે નિભાવી નાતા આપણા

તારા મારા સંબંધો વચ્ચે, આવવા ના દેતો તારી માયા

જગ કહે ભલે પાગલ મને, રહેવા દેજે પાગલપણામાં તારા
1998-06-09https://i.ytimg.com/vi/eJo-ENCdfVM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=eJo-ENCdfVM

First...739673977398...Last