Hymn No. 7400 | Date: 09-Jun-1998
દુઃખ દુઃખ ના રહ્યું, સુખ સુખ ના રહ્યું, પ્રભુ તારા નામનું આનંદનું બિંદુ મળ્યું
duḥkha duḥkha nā rahyuṁ, sukha sukha nā rahyuṁ, prabhu tārā nāmanuṁ ānaṁdanuṁ biṁdu malyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1998-06-09
1998-06-09
1998-06-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15389
દુઃખ દુઃખ ના રહ્યું, સુખ સુખ ના રહ્યું, પ્રભુ તારા નામનું આનંદનું બિંદુ મળ્યું
દુઃખ દુઃખ ના રહ્યું, સુખ સુખ ના રહ્યું, પ્રભુ તારા નામનું આનંદનું બિંદુ મળ્યું
ઊછળ્યો આનંદનો સાગર, ઊછળી ઉમંગની ઊર્મિઓ, તારા ભાવનું જ્યાં બિંદુ પીધું
તારા નામમાં જગ નિરાળું બન્યું, તારા નામમાં જ્યાં આનંદનું તો મૂળ જડયું
તારા નામમાં જ્યાં મન ઓતપ્રોત બન્યું, જગમાં ત્યાં કોઈ કોઈ ના રહ્યું
ચોર્યું તેં ચિંતડું, ચોર્યું તેં મનડું, રહેવા ના દેજે બાકી, હવે એમાં દિલ મારું
રહ્યું નામ તારું હૈયે ઊછળતું ને ઊછળતું, ગણ્યું એને તો તારી કૃપાનું બિંદુ
તારા નામમાં મળ્યું જે સંતોષનું બિંદુ, એવું દર્શન બીજે તો ક્યાંય ના મળ્યું
તારા નામને તો બનાવીશ સંપત્તિ મારી, રહેશે જીવન એમાં તો મારું ઊજળું
તારા નામનું દિલમાં જ્યાં દર્દ જાગ્યું, બની ગયું ત્યાં એ તો આનંદનું બિંદુ
સૂકાશે સરોવર ને સૂકાશે નદીનાં નીર, સૂકાવવા નહીં દઉં તારું આનંદનું બિંદુ
https://www.youtube.com/watch?v=-Ii5jhT74o8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દુઃખ દુઃખ ના રહ્યું, સુખ સુખ ના રહ્યું, પ્રભુ તારા નામનું આનંદનું બિંદુ મળ્યું
ઊછળ્યો આનંદનો સાગર, ઊછળી ઉમંગની ઊર્મિઓ, તારા ભાવનું જ્યાં બિંદુ પીધું
તારા નામમાં જગ નિરાળું બન્યું, તારા નામમાં જ્યાં આનંદનું તો મૂળ જડયું
તારા નામમાં જ્યાં મન ઓતપ્રોત બન્યું, જગમાં ત્યાં કોઈ કોઈ ના રહ્યું
ચોર્યું તેં ચિંતડું, ચોર્યું તેં મનડું, રહેવા ના દેજે બાકી, હવે એમાં દિલ મારું
રહ્યું નામ તારું હૈયે ઊછળતું ને ઊછળતું, ગણ્યું એને તો તારી કૃપાનું બિંદુ
તારા નામમાં મળ્યું જે સંતોષનું બિંદુ, એવું દર્શન બીજે તો ક્યાંય ના મળ્યું
તારા નામને તો બનાવીશ સંપત્તિ મારી, રહેશે જીવન એમાં તો મારું ઊજળું
તારા નામનું દિલમાં જ્યાં દર્દ જાગ્યું, બની ગયું ત્યાં એ તો આનંદનું બિંદુ
સૂકાશે સરોવર ને સૂકાશે નદીનાં નીર, સૂકાવવા નહીં દઉં તારું આનંદનું બિંદુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha duḥkha nā rahyuṁ, sukha sukha nā rahyuṁ, prabhu tārā nāmanuṁ ānaṁdanuṁ biṁdu malyuṁ
ūchalyō ānaṁdanō sāgara, ūchalī umaṁganī ūrmiō, tārā bhāvanuṁ jyāṁ biṁdu pīdhuṁ
tārā nāmamāṁ jaga nirāluṁ banyuṁ, tārā nāmamāṁ jyāṁ ānaṁdanuṁ tō mūla jaḍayuṁ
tārā nāmamāṁ jyāṁ mana ōtaprōta banyuṁ, jagamāṁ tyāṁ kōī kōī nā rahyuṁ
cōryuṁ tēṁ ciṁtaḍuṁ, cōryuṁ tēṁ manaḍuṁ, rahēvā nā dējē bākī, havē ēmāṁ dila māruṁ
rahyuṁ nāma tāruṁ haiyē ūchalatuṁ nē ūchalatuṁ, gaṇyuṁ ēnē tō tārī kr̥pānuṁ biṁdu
tārā nāmamāṁ malyuṁ jē saṁtōṣanuṁ biṁdu, ēvuṁ darśana bījē tō kyāṁya nā malyuṁ
tārā nāmanē tō banāvīśa saṁpatti mārī, rahēśē jīvana ēmāṁ tō māruṁ ūjaluṁ
tārā nāmanuṁ dilamāṁ jyāṁ darda jāgyuṁ, banī gayuṁ tyāṁ ē tō ānaṁdanuṁ biṁdu
sūkāśē sarōvara nē sūkāśē nadīnāṁ nīra, sūkāvavā nahīṁ dauṁ tāruṁ ānaṁdanuṁ biṁdu
દુઃખ દુઃખ ના રહ્યું, સુખ સુખ ના રહ્યું, પ્રભુ તારા નામનું આનંદનું બિંદુ મળ્યુંદુઃખ દુઃખ ના રહ્યું, સુખ સુખ ના રહ્યું, પ્રભુ તારા નામનું આનંદનું બિંદુ મળ્યું
ઊછળ્યો આનંદનો સાગર, ઊછળી ઉમંગની ઊર્મિઓ, તારા ભાવનું જ્યાં બિંદુ પીધું
તારા નામમાં જગ નિરાળું બન્યું, તારા નામમાં જ્યાં આનંદનું તો મૂળ જડયું
તારા નામમાં જ્યાં મન ઓતપ્રોત બન્યું, જગમાં ત્યાં કોઈ કોઈ ના રહ્યું
ચોર્યું તેં ચિંતડું, ચોર્યું તેં મનડું, રહેવા ના દેજે બાકી, હવે એમાં દિલ મારું
રહ્યું નામ તારું હૈયે ઊછળતું ને ઊછળતું, ગણ્યું એને તો તારી કૃપાનું બિંદુ
તારા નામમાં મળ્યું જે સંતોષનું બિંદુ, એવું દર્શન બીજે તો ક્યાંય ના મળ્યું
તારા નામને તો બનાવીશ સંપત્તિ મારી, રહેશે જીવન એમાં તો મારું ઊજળું
તારા નામનું દિલમાં જ્યાં દર્દ જાગ્યું, બની ગયું ત્યાં એ તો આનંદનું બિંદુ
સૂકાશે સરોવર ને સૂકાશે નદીનાં નીર, સૂકાવવા નહીં દઉં તારું આનંદનું બિંદુ1998-06-09https://i.ytimg.com/vi/-Ii5jhT74o8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=-Ii5jhT74o8
|