1998-06-15
1998-06-15
1998-06-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15402
પ્રેમની મસ્તી જેવી બીજી મસ્તી નથી, એની મસ્તી વિના પ્રેમની હસ્તી નથી

કામિયાબી ને નાકામિયાબીના જીવનમાં હિસાબ તો એ માંડતી નથી
દુઃખને સુખમાં બદલવાની તાકાત જગમાં એના જેવી તો કોઈની નથી
મર્યાદિત ત્યાગનો તો દીવો, દિલમાં પ્રગટાવ્યા વિના તો એ રહેતી નથી
સાગર સમ બનાવે એ તો હૈયું, દિલમાં કોઈ ખારાશ એ રહેવા દેતી નથી
માંગે જીવનમાં જ્યાં એ એક કરવા, હસ્તી પોતાની મિટાવ્યા વિના રહેતી નથી
સુખદુઃખમાં સદા જ્યોત જલાવે, હૈયામાં એ જ્યોતને બુઝાવા દેતી નથી
સુખ સ્વર્ગનું આપી, જીવનમાં એ સ્વર્ગને ભુલાવ્યા વિના રહેતું નથી
અનુભવી મસ્તી પ્રેમની જેણે જીવનમાં, બીજી મસ્તી એને ગમતી નથી
પ્રેમ છે અણમોલ પ્રસાદ જીવનમાં પ્રભુનો, એની તોલે બીજું કાંઈ આવતું નથી
https://www.youtube.com/watch?v=v-_isMHORBI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમની મસ્તી જેવી બીજી મસ્તી નથી, એની મસ્તી વિના પ્રેમની હસ્તી નથી
કામિયાબી ને નાકામિયાબીના જીવનમાં હિસાબ તો એ માંડતી નથી
દુઃખને સુખમાં બદલવાની તાકાત જગમાં એના જેવી તો કોઈની નથી
મર્યાદિત ત્યાગનો તો દીવો, દિલમાં પ્રગટાવ્યા વિના તો એ રહેતી નથી
સાગર સમ બનાવે એ તો હૈયું, દિલમાં કોઈ ખારાશ એ રહેવા દેતી નથી
માંગે જીવનમાં જ્યાં એ એક કરવા, હસ્તી પોતાની મિટાવ્યા વિના રહેતી નથી
સુખદુઃખમાં સદા જ્યોત જલાવે, હૈયામાં એ જ્યોતને બુઝાવા દેતી નથી
સુખ સ્વર્ગનું આપી, જીવનમાં એ સ્વર્ગને ભુલાવ્યા વિના રહેતું નથી
અનુભવી મસ્તી પ્રેમની જેણે જીવનમાં, બીજી મસ્તી એને ગમતી નથી
પ્રેમ છે અણમોલ પ્રસાદ જીવનમાં પ્રભુનો, એની તોલે બીજું કાંઈ આવતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanī mastī jēvī bījī mastī nathī, ēnī mastī vinā prēmanī hastī nathī
kāmiyābī nē nākāmiyābīnā jīvanamāṁ hisāba tō ē māṁḍatī nathī
duḥkhanē sukhamāṁ badalavānī tākāta jagamāṁ ēnā jēvī tō kōīnī nathī
maryādita tyāganō tō dīvō, dilamāṁ pragaṭāvyā vinā tō ē rahētī nathī
sāgara sama banāvē ē tō haiyuṁ, dilamāṁ kōī khārāśa ē rahēvā dētī nathī
māṁgē jīvanamāṁ jyāṁ ē ēka karavā, hastī pōtānī miṭāvyā vinā rahētī nathī
sukhaduḥkhamāṁ sadā jyōta jalāvē, haiyāmāṁ ē jyōtanē bujhāvā dētī nathī
sukha svarganuṁ āpī, jīvanamāṁ ē svarganē bhulāvyā vinā rahētuṁ nathī
anubhavī mastī prēmanī jēṇē jīvanamāṁ, bījī mastī ēnē gamatī nathī
prēma chē aṇamōla prasāda jīvanamāṁ prabhunō, ēnī tōlē bījuṁ kāṁī āvatuṁ nathī
પ્રેમની મસ્તી જેવી બીજી મસ્તી નથી, એની મસ્તી વિના પ્રેમની હસ્તી નથીપ્રેમની મસ્તી જેવી બીજી મસ્તી નથી, એની મસ્તી વિના પ્રેમની હસ્તી નથી
કામિયાબી ને નાકામિયાબીના જીવનમાં હિસાબ તો એ માંડતી નથી
દુઃખને સુખમાં બદલવાની તાકાત જગમાં એના જેવી તો કોઈની નથી
મર્યાદિત ત્યાગનો તો દીવો, દિલમાં પ્રગટાવ્યા વિના તો એ રહેતી નથી
સાગર સમ બનાવે એ તો હૈયું, દિલમાં કોઈ ખારાશ એ રહેવા દેતી નથી
માંગે જીવનમાં જ્યાં એ એક કરવા, હસ્તી પોતાની મિટાવ્યા વિના રહેતી નથી
સુખદુઃખમાં સદા જ્યોત જલાવે, હૈયામાં એ જ્યોતને બુઝાવા દેતી નથી
સુખ સ્વર્ગનું આપી, જીવનમાં એ સ્વર્ગને ભુલાવ્યા વિના રહેતું નથી
અનુભવી મસ્તી પ્રેમની જેણે જીવનમાં, બીજી મસ્તી એને ગમતી નથી
પ્રેમ છે અણમોલ પ્રસાદ જીવનમાં પ્રભુનો, એની તોલે બીજું કાંઈ આવતું નથી1998-06-15https://i.ytimg.com/vi/v-_isMHORBI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=v-_isMHORBI
|