Hymn No. 7451 | Date: 08-Jul-1998
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે
dila tārāmāṁ tō, bharyāṁ bharyāṁ tō kaṁīka jāma chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-07-08
1998-07-08
1998-07-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15440
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે
કર્યાં કદી વિચાર તેં જીવનમાં, એના કેવા તો અંજામ છે
હરેક જામ બતાવે રંગ તો એના, એ તો વ્યાપાર છે
બને મસ્ત મહોબતના જામમાં, રંગ એના જોમદાર છે
ચડે છે જ્યાં એ નયનોમાં, છોડે એ તીક્ષ્ણ બાણ છે
આવે દુઃખનું જામ જ્યાં હાથમાં, દુનિયા બને બેતાબ છે
આવે જામ જ્યાં પ્રેમનું હાથમાં, પ્રભુના એમાં તો ધામ છે
કરે પ્રેમ બે દિલને એક જીવનમાં, એ એનું તો કામ છે
દેજે ભરી ભરી વિશ્વાસના જામ, જીવનમાં મારે એનું કામ છે
પાજે સદ્ગુણોના જામ જીવનમાં, જગમાં જીવનનો એ સાર છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે
કર્યાં કદી વિચાર તેં જીવનમાં, એના કેવા તો અંજામ છે
હરેક જામ બતાવે રંગ તો એના, એ તો વ્યાપાર છે
બને મસ્ત મહોબતના જામમાં, રંગ એના જોમદાર છે
ચડે છે જ્યાં એ નયનોમાં, છોડે એ તીક્ષ્ણ બાણ છે
આવે દુઃખનું જામ જ્યાં હાથમાં, દુનિયા બને બેતાબ છે
આવે જામ જ્યાં પ્રેમનું હાથમાં, પ્રભુના એમાં તો ધામ છે
કરે પ્રેમ બે દિલને એક જીવનમાં, એ એનું તો કામ છે
દેજે ભરી ભરી વિશ્વાસના જામ, જીવનમાં મારે એનું કામ છે
પાજે સદ્ગુણોના જામ જીવનમાં, જગમાં જીવનનો એ સાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dila tārāmāṁ tō, bharyāṁ bharyāṁ tō kaṁīka jāma chē
karyāṁ kadī vicāra tēṁ jīvanamāṁ, ēnā kēvā tō aṁjāma chē
harēka jāma batāvē raṁga tō ēnā, ē tō vyāpāra chē
banē masta mahōbatanā jāmamāṁ, raṁga ēnā jōmadāra chē
caḍē chē jyāṁ ē nayanōmāṁ, chōḍē ē tīkṣṇa bāṇa chē
āvē duḥkhanuṁ jāma jyāṁ hāthamāṁ, duniyā banē bētāba chē
āvē jāma jyāṁ prēmanuṁ hāthamāṁ, prabhunā ēmāṁ tō dhāma chē
karē prēma bē dilanē ēka jīvanamāṁ, ē ēnuṁ tō kāma chē
dējē bharī bharī viśvāsanā jāma, jīvanamāṁ mārē ēnuṁ kāma chē
pājē sadguṇōnā jāma jīvanamāṁ, jagamāṁ jīvananō ē sāra chē
|
|