1998-07-22
1998-07-22
1998-07-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15474
મૂંઝાઉં છું હૈયામાં ઘડી ઘડી, થાય છે મન નીકળવા બહાર હરઘડી
મૂંઝાઉં છું હૈયામાં ઘડી ઘડી, થાય છે મન નીકળવા બહાર હરઘડી
જીવે જે જગમાં જીવન તો સહુ, જગમાં જાણે કોઈને કોઈની નથી પડી
છે પળ બે પળની મોજ જીવનમાં, જાય ના વીતી જગમાં એ તો ઘડી
ખોવાયું છે સુખ જીવનમાં તો ક્યાં, મળતી નથી જીવનમાં તો એની કડી
વીતતી ને વીતતી ગઈ પળો તો જીવનમાં, કોઈ પળો એમાંથી ગઈ જીવનને ઘડી
હતો ભાર ભર્યો ભર્યો ઘણો દિલમાં, લાગે પડશે જાણે એમાં તો એ રડી
કરતાં કરતાં તો વીતશે જીવન, પડશે શોધવી સુખની જડીબુટ્ટી, જાય જો એ જડી
ચાલશે ના જગમાં કહીને કે તને કે કોઈને, કોઈની તો જગમાં નથી પડી
હળીમળી તો વિતાવવું જગમાં જીવન, વિતાવવું જગમાં શાને રડી રડી
ઓતપ્રોત જઈશ જ્યાં બની અન્યના જીવન સાથે, સુખની બુટ્ટી જાશે જડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūṁjhāuṁ chuṁ haiyāmāṁ ghaḍī ghaḍī, thāya chē mana nīkalavā bahāra haraghaḍī
jīvē jē jagamāṁ jīvana tō sahu, jagamāṁ jāṇē kōīnē kōīnī nathī paḍī
chē pala bē palanī mōja jīvanamāṁ, jāya nā vītī jagamāṁ ē tō ghaḍī
khōvāyuṁ chē sukha jīvanamāṁ tō kyāṁ, malatī nathī jīvanamāṁ tō ēnī kaḍī
vītatī nē vītatī gaī palō tō jīvanamāṁ, kōī palō ēmāṁthī gaī jīvananē ghaḍī
hatō bhāra bharyō bharyō ghaṇō dilamāṁ, lāgē paḍaśē jāṇē ēmāṁ tō ē raḍī
karatāṁ karatāṁ tō vītaśē jīvana, paḍaśē śōdhavī sukhanī jaḍībuṭṭī, jāya jō ē jaḍī
cālaśē nā jagamāṁ kahīnē kē tanē kē kōīnē, kōīnī tō jagamāṁ nathī paḍī
halīmalī tō vitāvavuṁ jagamāṁ jīvana, vitāvavuṁ jagamāṁ śānē raḍī raḍī
ōtaprōta jaīśa jyāṁ banī anyanā jīvana sāthē, sukhanī buṭṭī jāśē jaḍī
|
|