1998-07-27
1998-07-27
1998-07-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15481
ગણ્યા ગણ્યા શું ગણ્યા કરે છે, કર્યાં ઉપકાર તો તેં જીવનમાં

કરી ના શકશે એ તો બરાબરી, કર્યાં છે ઉપકાર પ્રભુએ જે જગમાં
ઉપકારે ઉપકારે રહ્યો સદા તો ફૂલાતો ને ફૂલાતો તો તું જીવનમાં
કરી કરી ઉપકાર પ્રભુ, રહ્યા છે એ સહજ, સહજતામાં તો જગમાં
ઉપકારે ઉપકારે જાગી કંઈક આશાઓ તો તારા હૈયામાં જીવનમાં
કરી કરી ઉપકારો, માગ્યું ના કાંઈ પ્રભુએ બદલામાં તો જગમાં
માંગ્યા કરતાં દીધું ઘણું ઘણું, પ્રભુએ સહુને તો જીવનમાં
ગણ્યું ના એણે, જોયું ના એણે, મળ્યું કેટલું એને તો જગમાં
જોવા ચાહ્યા માનવને તો સદા, હસતા ને હસતા, તો જીવનમાં
તોય આવ્યા રડતા રડતા એની પાસે માનવ તો જગમાં
https://www.youtube.com/watch?v=AXhFJ39wkgg
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગણ્યા ગણ્યા શું ગણ્યા કરે છે, કર્યાં ઉપકાર તો તેં જીવનમાં
કરી ના શકશે એ તો બરાબરી, કર્યાં છે ઉપકાર પ્રભુએ જે જગમાં
ઉપકારે ઉપકારે રહ્યો સદા તો ફૂલાતો ને ફૂલાતો તો તું જીવનમાં
કરી કરી ઉપકાર પ્રભુ, રહ્યા છે એ સહજ, સહજતામાં તો જગમાં
ઉપકારે ઉપકારે જાગી કંઈક આશાઓ તો તારા હૈયામાં જીવનમાં
કરી કરી ઉપકારો, માગ્યું ના કાંઈ પ્રભુએ બદલામાં તો જગમાં
માંગ્યા કરતાં દીધું ઘણું ઘણું, પ્રભુએ સહુને તો જીવનમાં
ગણ્યું ના એણે, જોયું ના એણે, મળ્યું કેટલું એને તો જગમાં
જોવા ચાહ્યા માનવને તો સદા, હસતા ને હસતા, તો જીવનમાં
તોય આવ્યા રડતા રડતા એની પાસે માનવ તો જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gaṇyā gaṇyā śuṁ gaṇyā karē chē, karyāṁ upakāra tō tēṁ jīvanamāṁ
karī nā śakaśē ē tō barābarī, karyāṁ chē upakāra prabhuē jē jagamāṁ
upakārē upakārē rahyō sadā tō phūlātō nē phūlātō tō tuṁ jīvanamāṁ
karī karī upakāra prabhu, rahyā chē ē sahaja, sahajatāmāṁ tō jagamāṁ
upakārē upakārē jāgī kaṁīka āśāō tō tārā haiyāmāṁ jīvanamāṁ
karī karī upakārō, māgyuṁ nā kāṁī prabhuē badalāmāṁ tō jagamāṁ
māṁgyā karatāṁ dīdhuṁ ghaṇuṁ ghaṇuṁ, prabhuē sahunē tō jīvanamāṁ
gaṇyuṁ nā ēṇē, jōyuṁ nā ēṇē, malyuṁ kēṭaluṁ ēnē tō jagamāṁ
jōvā cāhyā mānavanē tō sadā, hasatā nē hasatā, tō jīvanamāṁ
tōya āvyā raḍatā raḍatā ēnī pāsē mānava tō jagamāṁ
ગણ્યા ગણ્યા શું ગણ્યા કરે છે, કર્યાં ઉપકાર તો તેં જીવનમાંગણ્યા ગણ્યા શું ગણ્યા કરે છે, કર્યાં ઉપકાર તો તેં જીવનમાં
કરી ના શકશે એ તો બરાબરી, કર્યાં છે ઉપકાર પ્રભુએ જે જગમાં
ઉપકારે ઉપકારે રહ્યો સદા તો ફૂલાતો ને ફૂલાતો તો તું જીવનમાં
કરી કરી ઉપકાર પ્રભુ, રહ્યા છે એ સહજ, સહજતામાં તો જગમાં
ઉપકારે ઉપકારે જાગી કંઈક આશાઓ તો તારા હૈયામાં જીવનમાં
કરી કરી ઉપકારો, માગ્યું ના કાંઈ પ્રભુએ બદલામાં તો જગમાં
માંગ્યા કરતાં દીધું ઘણું ઘણું, પ્રભુએ સહુને તો જીવનમાં
ગણ્યું ના એણે, જોયું ના એણે, મળ્યું કેટલું એને તો જગમાં
જોવા ચાહ્યા માનવને તો સદા, હસતા ને હસતા, તો જીવનમાં
તોય આવ્યા રડતા રડતા એની પાસે માનવ તો જગમાં1998-07-27https://i.ytimg.com/vi/AXhFJ39wkgg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=AXhFJ39wkgg
|