1991-11-15
1991-11-15
1991-11-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15494
જોયું ને જાણ્યું રે, ગયા સહુ છોડીને, કાયા તો જગમાં રે
જોયું ને જાણ્યું રે, ગયા સહુ છોડીને, કાયા તો જગમાં રે
તનમાં માયા તો તેં, શાને બાંધી રે (2)
એક દિન આવશે તારો, થાશે રે, જગ તો છોડવાનો રે
જગ છોડતા વસમું તને લાગશે તો ત્યારે રે
ઘડી મનસૂબા કર્યું તેં ભેગું જગમાં, જગમાં સહુ છોડી ગયા રે
ખાલી હાથે આવ્યા એ તો, ખાલી હાથે જાશે જગમાંથી રે
રહેવાનું નથી તો જે સાથે, ઉપાધિ સદા એની કરતા રહ્યા રે
લઈ જવાનું કે લઈ લેવાનું, જગમાંથી જે વીસરી એ તો ગયા રે
જોવા ને જાણવા કરી કોશિશ તનને, કરી ના કોશિશ એટલી મનની રે
રહ્યું જીવનમાં તો નચાવતું ને નચાવતું, મન તો સહુને રે
તૂટયા ના જેટલા તનથી રે, તૂટયા જીવનમાં તો મનથી રે
મૂક્યા હાથ સહુને હેઠાં, લેવા મનને કાબૂમાં ને જાણવા રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōyuṁ nē jāṇyuṁ rē, gayā sahu chōḍīnē, kāyā tō jagamāṁ rē
tanamāṁ māyā tō tēṁ, śānē bāṁdhī rē (2)
ēka dina āvaśē tārō, thāśē rē, jaga tō chōḍavānō rē
jaga chōḍatā vasamuṁ tanē lāgaśē tō tyārē rē
ghaḍī manasūbā karyuṁ tēṁ bhēguṁ jagamāṁ, jagamāṁ sahu chōḍī gayā rē
khālī hāthē āvyā ē tō, khālī hāthē jāśē jagamāṁthī rē
rahēvānuṁ nathī tō jē sāthē, upādhi sadā ēnī karatā rahyā rē
laī javānuṁ kē laī lēvānuṁ, jagamāṁthī jē vīsarī ē tō gayā rē
jōvā nē jāṇavā karī kōśiśa tananē, karī nā kōśiśa ēṭalī mananī rē
rahyuṁ jīvanamāṁ tō nacāvatuṁ nē nacāvatuṁ, mana tō sahunē rē
tūṭayā nā jēṭalā tanathī rē, tūṭayā jīvanamāṁ tō manathī rē
mūkyā hātha sahunē hēṭhāṁ, lēvā mananē kābūmāṁ nē jāṇavā rē
|