Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3521 | Date: 22-Nov-1991
જુદા જુદા તો છે જ્યાં સહુના શ્વાસ, જુદા જુદા સહુ તો રહેવાના
Judā judā tō chē jyāṁ sahunā śvāsa, judā judā sahu tō rahēvānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3521 | Date: 22-Nov-1991

જુદા જુદા તો છે જ્યાં સહુના શ્વાસ, જુદા જુદા સહુ તો રહેવાના

  No Audio

judā judā tō chē jyāṁ sahunā śvāsa, judā judā sahu tō rahēvānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-22 1991-11-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15510 જુદા જુદા તો છે જ્યાં સહુના શ્વાસ, જુદા જુદા સહુ તો રહેવાના જુદા જુદા તો છે જ્યાં સહુના શ્વાસ, જુદા જુદા સહુ તો રહેવાના

રહે ભલે સહુ સાથે ને સાથે, સહુ જુદા જુદા વિચાર તો કરવાના

આવ્યા છે જગમાં સહુ તો જ્યાં જુદા જુદા, જુદા જુદા તો સહુ જવાના

છે જુદા જુદા તો તન, છે મન સહુના જુદા, ક્યાંથી એક એ રહેવાના

દેખાયે ને વર્તે ભલે સહુ તો જુદા જુદા, લોભ લાલચમાં એક રહેવાના

લાગ્યા ભલે એક કોઈ તો આજે, કોઈ બીજી વાતે તો જુદા પડવાના

રાખી ના શકે કાબૂ જ્યાં મન કે વૃત્તિઓ પર, જીવનમાં તોફાન ઊભા કરવાના

મૂક્યા દોર છૂટા ઇચ્છાઓના તો જીવનમાં, પાછળ પાછળ એના તણાવાના

કરે ના બદલી જીવનમાં તો કોઈ, એવા ને એવા એ તો રહેવાના

કરે ઊભા સુખદુઃખ, સહુ સહુના હાથે, પછી પોકે પોકે એ તો રડવાના
View Original Increase Font Decrease Font

જુદા જુદા તો છે જ્યાં સહુના શ્વાસ, જુદા જુદા સહુ તો રહેવાના

રહે ભલે સહુ સાથે ને સાથે, સહુ જુદા જુદા વિચાર તો કરવાના

આવ્યા છે જગમાં સહુ તો જ્યાં જુદા જુદા, જુદા જુદા તો સહુ જવાના

છે જુદા જુદા તો તન, છે મન સહુના જુદા, ક્યાંથી એક એ રહેવાના

દેખાયે ને વર્તે ભલે સહુ તો જુદા જુદા, લોભ લાલચમાં એક રહેવાના

લાગ્યા ભલે એક કોઈ તો આજે, કોઈ બીજી વાતે તો જુદા પડવાના

રાખી ના શકે કાબૂ જ્યાં મન કે વૃત્તિઓ પર, જીવનમાં તોફાન ઊભા કરવાના

મૂક્યા દોર છૂટા ઇચ્છાઓના તો જીવનમાં, પાછળ પાછળ એના તણાવાના

કરે ના બદલી જીવનમાં તો કોઈ, એવા ને એવા એ તો રહેવાના

કરે ઊભા સુખદુઃખ, સહુ સહુના હાથે, પછી પોકે પોકે એ તો રડવાના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

judā judā tō chē jyāṁ sahunā śvāsa, judā judā sahu tō rahēvānā

rahē bhalē sahu sāthē nē sāthē, sahu judā judā vicāra tō karavānā

āvyā chē jagamāṁ sahu tō jyāṁ judā judā, judā judā tō sahu javānā

chē judā judā tō tana, chē mana sahunā judā, kyāṁthī ēka ē rahēvānā

dēkhāyē nē vartē bhalē sahu tō judā judā, lōbha lālacamāṁ ēka rahēvānā

lāgyā bhalē ēka kōī tō ājē, kōī bījī vātē tō judā paḍavānā

rākhī nā śakē kābū jyāṁ mana kē vr̥ttiō para, jīvanamāṁ tōphāna ūbhā karavānā

mūkyā dōra chūṭā icchāōnā tō jīvanamāṁ, pāchala pāchala ēnā taṇāvānā

karē nā badalī jīvanamāṁ tō kōī, ēvā nē ēvā ē tō rahēvānā

karē ūbhā sukhaduḥkha, sahu sahunā hāthē, pachī pōkē pōkē ē tō raḍavānā
Scan Image

Gujarati Bhajan no. 3521 by Satguru Devendra Ghia - Kaka
First...352035213522...Last