1991-12-01
1991-12-01
1991-12-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15530
વિરહ વિના, મળવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી

ભૂખ લાગ્યા વિના, ખાવાનો આનંદ મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
સૌંદર્ય વિના જોવાનો આનંદ, જીવનમાં મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
સાંભળનાર વિના વાત કહેવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
તરસ લાગ્યા વિના જળ પીવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
તોફાનોનો સામનો કર્યા વિના, શાંતિનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
મીઠાં ઝઘડા વિના, સંસારનો આનંદ મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
હૈયાને નિર્મળ કર્યા વિના, ભક્તિનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
તંદુરસ્તી વિના, જીવન જીવવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viraha vinā, malavānō ānaṁda, malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
bhūkha lāgyā vinā, khāvānō ānaṁda malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
sauṁdarya vinā jōvānō ānaṁda, jīvanamāṁ malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
sāṁbhalanāra vinā vāta kahēvānō ānaṁda, malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
tarasa lāgyā vinā jala pīvānō ānaṁda, malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
tōphānōnō sāmanō karyā vinā, śāṁtinō ānaṁda, malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
mīṭhāṁ jhaghaḍā vinā, saṁsāranō ānaṁda malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
haiyānē nirmala karyā vinā, bhaktinō ānaṁda, malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
taṁdurastī vinā, jīvana jīvavānō ānaṁda, malaśē rē kyāṁthī, malaśē rē kyāṁthī
|