1991-12-02
1991-12-02
1991-12-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15532
રહે છે ઊછળતો તો સાગર એની મસ્તીમાં
રહે છે ઊછળતો તો સાગર એની મસ્તીમાં,
કોઈ તરે કે તણાયે, એમાં એ શું કરે
વહેતી વહેતી જાયે સરિતા, કોઈ જળ પીએ કે કોઈ તરસ્યા રહે, એમાં... વહેતો ને વહેતો પવન, સદા વહેતો રહે, કોઈ લે એને, કોઈ છોડે,એમાં... સૂર્યકિરણો રહે રેલાતાં તો જગમાં, કોઈ એને ઝીલે ના ઝીલે, એમાં...
ધરતી દે છે વસવા સહુને એના પર, કોઈ ઝૂંપડી ઊભી કરે ના કરે, એમાં...
અન્ન ઊગે સદા તો ધરતી પર, કોઈ ખાયે ના એને ખાયે, એમાં...
જ્ઞાન તો છે સદા સમજણ માટે, કોઈ ગેરસમજ ઊભી કરે, એમાં...
જીવન મળ્યું સહુને તો મુક્તિ કાજે, કોઈ રહે બંધાતા એમાં, એમાં...
ભાવ મળ્યા જીવનમાં તો પ્રભુને ભજવા, કોઈ દુર્ભાવમાં રચ્યા રહે,એમાં...
પ્રેમ મળ્યો છે જગમાં સહુને પ્રભુને પામવા, કોઈ માયાને પ્રેમ કરે, એમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē chē ūchalatō tō sāgara ēnī mastīmāṁ,
kōī tarē kē taṇāyē, ēmāṁ ē śuṁ karē
vahētī vahētī jāyē saritā, kōī jala pīē kē kōī tarasyā rahē, ēmāṁ... vahētō nē vahētō pavana, sadā vahētō rahē, kōī lē ēnē, kōī chōḍē,ēmāṁ... sūryakiraṇō rahē rēlātāṁ tō jagamāṁ, kōī ēnē jhīlē nā jhīlē, ēmāṁ...
dharatī dē chē vasavā sahunē ēnā para, kōī jhūṁpaḍī ūbhī karē nā karē, ēmāṁ...
anna ūgē sadā tō dharatī para, kōī khāyē nā ēnē khāyē, ēmāṁ...
jñāna tō chē sadā samajaṇa māṭē, kōī gērasamaja ūbhī karē, ēmāṁ...
jīvana malyuṁ sahunē tō mukti kājē, kōī rahē baṁdhātā ēmāṁ, ēmāṁ...
bhāva malyā jīvanamāṁ tō prabhunē bhajavā, kōī durbhāvamāṁ racyā rahē,ēmāṁ...
prēma malyō chē jagamāṁ sahunē prabhunē pāmavā, kōī māyānē prēma karē, ēmāṁ...
|