Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3558 | Date: 07-Dec-1991
જેવી છે ભાઈ એવી છે, સહુને પોતપોતાની દુનિયા વ્હાલી છે
Jēvī chē bhāī ēvī chē, sahunē pōtapōtānī duniyā vhālī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3558 | Date: 07-Dec-1991

જેવી છે ભાઈ એવી છે, સહુને પોતપોતાની દુનિયા વ્હાલી છે

  No Audio

jēvī chē bhāī ēvī chē, sahunē pōtapōtānī duniyā vhālī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-07 1991-12-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15547 જેવી છે ભાઈ એવી છે, સહુને પોતપોતાની દુનિયા વ્હાલી છે જેવી છે ભાઈ એવી છે, સહુને પોતપોતાની દુનિયા વ્હાલી છે

છોડીને જગમાં દુનિયા પોતાની, બહાર આવવા ના કોઈની તૈયારી છે

સાચી છે કે ખોટી છે, સહુને તો પોતપોતાની તો સારી લાગી છે

અજ્ઞાનમાં અંધારા સતાવે તો સહુને, ના છોડવાની કોઈની તૈયારી છે

જાઈ સમજાય જગમાં તો ઘણું, નીકળવાની બહાર એમાંથી, હિંમત ઓછી છે

રહે સુખદુઃખ સંઘરી હૈયે તો ફરે, જાણે રક્ત વિનાની તો લાલી છે

રચે છે દુનિયા તો સહુ પોતાની, ના નીકળવાની એમાંથી જલદી તૈયારી છે

દેખાય ખાલી, જ્યાં દૃષ્ટિના અજવાળા, કલ્પના બીજે તો અંધારાની છે

પોતાની દુનિયાને, ગણે કે કહે ખોટી, ના જીરવવાની કોઈની એ તો તૈયારી છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēvī chē bhāī ēvī chē, sahunē pōtapōtānī duniyā vhālī chē

chōḍīnē jagamāṁ duniyā pōtānī, bahāra āvavā nā kōīnī taiyārī chē

sācī chē kē khōṭī chē, sahunē tō pōtapōtānī tō sārī lāgī chē

ajñānamāṁ aṁdhārā satāvē tō sahunē, nā chōḍavānī kōīnī taiyārī chē

jāī samajāya jagamāṁ tō ghaṇuṁ, nīkalavānī bahāra ēmāṁthī, hiṁmata ōchī chē

rahē sukhaduḥkha saṁgharī haiyē tō pharē, jāṇē rakta vinānī tō lālī chē

racē chē duniyā tō sahu pōtānī, nā nīkalavānī ēmāṁthī jaladī taiyārī chē

dēkhāya khālī, jyāṁ dr̥ṣṭinā ajavālā, kalpanā bījē tō aṁdhārānī chē

pōtānī duniyānē, gaṇē kē kahē khōṭī, nā jīravavānī kōīnī ē tō taiyārī chē
Scan Image

Gujarati Bhajan no. 3558 by Satguru Devendra Ghia - Kaka
First...355635573558...Last