1991-12-08
1991-12-08
1991-12-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15548
અરે ઓ અહંમાં રાચનારા, જો જરા, કરી છે હાલત કેવી એમાં તો તારી

રાચીને રાચીને રહીશ જો તું એમાં, આવશે એક દિવસ પસ્તાવાની વારી
રાચીને રાચી એમાં તો રહ્યો છે, રહ્યો છે કરતો ભેગી તું ભારની ભારી
કરતો રહ્યો છે દૂર કંઈકને તો તુજથી, દઈશ ખોલી તું એકલતાની બારી
રાચતો ને રાચતો રહ્યો એમાં તો તું, છે ભૂલ એ તો તારીને તારી
દઝાડયા એમાં તો તેં કંઈકને, આવી અંતે દાઝવાની તારી ને તારી વારી
કરીશ ના કે રાખીશ ના દૂર તું એને હૈયેથી, જાશે બનતી એ ભારેને ભારે
પડશે ના સમજ, બંધાતો જઈશ એની દોરીથી, કરશે બંધ એ તારી મુક્તિની બારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō ahaṁmāṁ rācanārā, jō jarā, karī chē hālata kēvī ēmāṁ tō tārī
rācīnē rācīnē rahīśa jō tuṁ ēmāṁ, āvaśē ēka divasa pastāvānī vārī
rācīnē rācī ēmāṁ tō rahyō chē, rahyō chē karatō bhēgī tuṁ bhāranī bhārī
karatō rahyō chē dūra kaṁīkanē tō tujathī, daīśa khōlī tuṁ ēkalatānī bārī
rācatō nē rācatō rahyō ēmāṁ tō tuṁ, chē bhūla ē tō tārīnē tārī
dajhāḍayā ēmāṁ tō tēṁ kaṁīkanē, āvī aṁtē dājhavānī tārī nē tārī vārī
karīśa nā kē rākhīśa nā dūra tuṁ ēnē haiyēthī, jāśē banatī ē bhārēnē bhārē
paḍaśē nā samaja, baṁdhātō jaīśa ēnī dōrīthī, karaśē baṁdha ē tārī muktinī bārī
|
|