Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3568 | Date: 13-Dec-1991
થતાં કસોટી તો કુદરતની, કોણ કેટલા પાણીમાં છે
Thatāṁ kasōṭī tō kudaratanī, kōṇa kēṭalā pāṇīmāṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3568 | Date: 13-Dec-1991

થતાં કસોટી તો કુદરતની, કોણ કેટલા પાણીમાં છે

  No Audio

thatāṁ kasōṭī tō kudaratanī, kōṇa kēṭalā pāṇīmāṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-13 1991-12-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15557 થતાં કસોટી તો કુદરતની, કોણ કેટલા પાણીમાં છે થતાં કસોટી તો કુદરતની, કોણ કેટલા પાણીમાં છે,

જીવનમાં એ તો સમજાઈ જાશે, એ તો પરખાઈ જાશે

નાની વાતો તારી, સ્વભાવ તારો કહી આપશે,

નાના તારા વર્તનથી, કિંમત અંકાઈ જાશે

તૈયારી વિના તૈયાર કેટલા છો જીવનમાં,

સંજોગો જીવનના બનાવી એ તો આપશે

સમય સમય પર, ફટાકીયા મોતી ફૂટી જાશે, હીર સાચામાં પરખાઈ જાશે

સચ્ચાઈના રણકાર તો જીવનમાં, રણકાર શબ્દોની એના એ કહી આપશે

નિર્દોષતા ને નિખાલસતાના પડઘા, તારા હૈયાંના હાસ્યમાંથી બહાર આવશે

આફતના સમયમાં તો જીવનમાં, મૂલ્યો મિત્રોના તો સમજાઈ જાશે

તારા મુખથી ઝરતી તારી વાણી, તારા ખાનદાનીની ચાડી ખાઈ જાશે

લાખ ટકાનો રે માનવી, લોભલાલચમાં તણાતાં કોડીનો થઈ જાશે

પ્રભુદર્શનના મરજીવા રે જીવનમાં, આ ભવસાગર તો તરી જાશે
View Original Increase Font Decrease Font

થતાં કસોટી તો કુદરતની, કોણ કેટલા પાણીમાં છે,

જીવનમાં એ તો સમજાઈ જાશે, એ તો પરખાઈ જાશે

નાની વાતો તારી, સ્વભાવ તારો કહી આપશે,

નાના તારા વર્તનથી, કિંમત અંકાઈ જાશે

તૈયારી વિના તૈયાર કેટલા છો જીવનમાં,

સંજોગો જીવનના બનાવી એ તો આપશે

સમય સમય પર, ફટાકીયા મોતી ફૂટી જાશે, હીર સાચામાં પરખાઈ જાશે

સચ્ચાઈના રણકાર તો જીવનમાં, રણકાર શબ્દોની એના એ કહી આપશે

નિર્દોષતા ને નિખાલસતાના પડઘા, તારા હૈયાંના હાસ્યમાંથી બહાર આવશે

આફતના સમયમાં તો જીવનમાં, મૂલ્યો મિત્રોના તો સમજાઈ જાશે

તારા મુખથી ઝરતી તારી વાણી, તારા ખાનદાનીની ચાડી ખાઈ જાશે

લાખ ટકાનો રે માનવી, લોભલાલચમાં તણાતાં કોડીનો થઈ જાશે

પ્રભુદર્શનના મરજીવા રે જીવનમાં, આ ભવસાગર તો તરી જાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thatāṁ kasōṭī tō kudaratanī, kōṇa kēṭalā pāṇīmāṁ chē,

jīvanamāṁ ē tō samajāī jāśē, ē tō parakhāī jāśē

nānī vātō tārī, svabhāva tārō kahī āpaśē,

nānā tārā vartanathī, kiṁmata aṁkāī jāśē

taiyārī vinā taiyāra kēṭalā chō jīvanamāṁ,

saṁjōgō jīvananā banāvī ē tō āpaśē

samaya samaya para, phaṭākīyā mōtī phūṭī jāśē, hīra sācāmāṁ parakhāī jāśē

saccāīnā raṇakāra tō jīvanamāṁ, raṇakāra śabdōnī ēnā ē kahī āpaśē

nirdōṣatā nē nikhālasatānā paḍaghā, tārā haiyāṁnā hāsyamāṁthī bahāra āvaśē

āphatanā samayamāṁ tō jīvanamāṁ, mūlyō mitrōnā tō samajāī jāśē

tārā mukhathī jharatī tārī vāṇī, tārā khānadānīnī cāḍī khāī jāśē

lākha ṭakānō rē mānavī, lōbhalālacamāṁ taṇātāṁ kōḍīnō thaī jāśē

prabhudarśananā marajīvā rē jīvanamāṁ, ā bhavasāgara tō tarī jāśē
Scan Image

Gujarati Bhajan no. 3568 by Satguru Devendra Ghia - Kaka
First...356835693570...Last