Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3569 | Date: 13-Dec-1991
વિશ્વાસે તરનારા મળશે જગમાં જોવા, મળશે જોવા વિશ્વાસે ડૂબનારા
Viśvāsē taranārā malaśē jagamāṁ jōvā, malaśē jōvā viśvāsē ḍūbanārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3569 | Date: 13-Dec-1991

વિશ્વાસે તરનારા મળશે જગમાં જોવા, મળશે જોવા વિશ્વાસે ડૂબનારા

  No Audio

viśvāsē taranārā malaśē jagamāṁ jōvā, malaśē jōvā viśvāsē ḍūbanārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-13 1991-12-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15558 વિશ્વાસે તરનારા મળશે જગમાં જોવા, મળશે જોવા વિશ્વાસે ડૂબનારા વિશ્વાસે તરનારા મળશે જગમાં જોવા, મળશે જોવા વિશ્વાસે ડૂબનારા

છે જગ તો વિવિધતાથી તો ભર્યું, મળશે જોવા જગમાં, છતી આંખે અંધ રહેનારા

મળશે જગમાં સારાનો કચરો કરનારા, મળશે જગમાં, કચરામાંથી સોનું કરનારા

મળે છે જગમાં મુસીબતો ઊભી કરનારા, મળે છે જોવા, મુસીબતોમાંથી માર્ગ કાઢનારા

મળે છે જગમાં એક વખતમાં આપણા થનારા, મળે છે આપણા પારકાં બનનારા

મળે છે જગમાં કંઈક દુઃખથી રડનારા, એજ જગમાં મળે જોવા, દુઃખ પચાવનારા

મળે જગમાં એક શબ્દ સમજનારા, મળે જગમાં વાંકો સમજાવી ના સુધારનારા

મળે જગમાં એવા શબ્દો પાકા પાળનારા, મળે જગમાં શબ્દે શબ્દે તો ફરનારા

મળે જગમાં કંઈક તો દૂધથી દાઝનારા, મળે જગમાં છાસ ભી ફૂંકી પીનારા

મળે જગમાં કંઈક તો માર્ગ રોકનારા, મળે જગમાં માર્ગ મોકળો કરનારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

viśvāsē taranārā malaśē jagamāṁ jōvā, malaśē jōvā viśvāsē ḍūbanārā

chē jaga tō vividhatāthī tō bharyuṁ, malaśē jōvā jagamāṁ, chatī āṁkhē aṁdha rahēnārā

malaśē jagamāṁ sārānō kacarō karanārā, malaśē jagamāṁ, kacarāmāṁthī sōnuṁ karanārā

malē chē jagamāṁ musībatō ūbhī karanārā, malē chē jōvā, musībatōmāṁthī mārga kāḍhanārā

malē chē jagamāṁ ēka vakhatamāṁ āpaṇā thanārā, malē chē āpaṇā pārakāṁ bananārā

malē chē jagamāṁ kaṁīka duḥkhathī raḍanārā, ēja jagamāṁ malē jōvā, duḥkha pacāvanārā

malē jagamāṁ ēka śabda samajanārā, malē jagamāṁ vāṁkō samajāvī nā sudhāranārā

malē jagamāṁ ēvā śabdō pākā pālanārā, malē jagamāṁ śabdē śabdē tō pharanārā

malē jagamāṁ kaṁīka tō dūdhathī dājhanārā, malē jagamāṁ chāsa bhī phūṁkī pīnārā

malē jagamāṁ kaṁīka tō mārga rōkanārā, malē jagamāṁ mārga mōkalō karanārā
Scan Image

Gujarati Bhajan no. 3569 by Satguru Devendra Ghia - Kaka
First...356835693570...Last