Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3570 | Date: 13-Dec-1991
બન્યા જ્યાં લોભ લાલચમાં જ્યાં ઘ્રીવાના, શાણપણ ત્યાં ટકશે નહિ
Banyā jyāṁ lōbha lālacamāṁ jyāṁ ghrīvānā, śāṇapaṇa tyāṁ ṭakaśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3570 | Date: 13-Dec-1991

બન્યા જ્યાં લોભ લાલચમાં જ્યાં ઘ્રીવાના, શાણપણ ત્યાં ટકશે નહિ

  No Audio

banyā jyāṁ lōbha lālacamāṁ jyāṁ ghrīvānā, śāṇapaṇa tyāṁ ṭakaśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-13 1991-12-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15559 બન્યા જ્યાં લોભ લાલચમાં જ્યાં ઘ્રીવાના, શાણપણ ત્યાં ટકશે નહિ બન્યા જ્યાં લોભ લાલચમાં જ્યાં ઘ્રીવાના, શાણપણ ત્યાં ટકશે નહિ

ના કરવાના કરમો કરશે જીવનમાં, કરતા એ તો ખચકાશે નહિ

હશે ના કોઈ એને મિત્ર કે શત્રુ, લાભ મેળવવા, શત્રુ કે મિત્ર બનાવતા ખચકાયે નહિ

રહે વહેણ બદલાતાં એનાં જુદા ને જુદા, વહેણ એનાં તો પરખાશે નહિ

ખેલાયા યુદ્ધો એમાં રે ઘણાં, સાચા ને ખોટા, રહેસાયા વિના એમાં રહેશે નહિ

હશે માંગ ઊભી એની તો ઘણી, અંત એના જલદી આવશે નહિ

કોઈના કે પોતાના અંતરના અવાજ, ત્યાં તો કાંઈ અથડાશે નહિ

કોણ મિત્ર કે કોણ સગાં કે વ્હાલાં, એમાં તોલાયા વિના રહેશે નહિ

રહે જગનો છેડો એના અહંમાં ડૂબી, જલદી એને એ તો જડશે નહિ

આગળ પાછળ બીજા વિચારો જવાશે ભૂલી, એના વિના બીજા આવશે નહિ
View Original Increase Font Decrease Font

બન્યા જ્યાં લોભ લાલચમાં જ્યાં ઘ્રીવાના, શાણપણ ત્યાં ટકશે નહિ

ના કરવાના કરમો કરશે જીવનમાં, કરતા એ તો ખચકાશે નહિ

હશે ના કોઈ એને મિત્ર કે શત્રુ, લાભ મેળવવા, શત્રુ કે મિત્ર બનાવતા ખચકાયે નહિ

રહે વહેણ બદલાતાં એનાં જુદા ને જુદા, વહેણ એનાં તો પરખાશે નહિ

ખેલાયા યુદ્ધો એમાં રે ઘણાં, સાચા ને ખોટા, રહેસાયા વિના એમાં રહેશે નહિ

હશે માંગ ઊભી એની તો ઘણી, અંત એના જલદી આવશે નહિ

કોઈના કે પોતાના અંતરના અવાજ, ત્યાં તો કાંઈ અથડાશે નહિ

કોણ મિત્ર કે કોણ સગાં કે વ્હાલાં, એમાં તોલાયા વિના રહેશે નહિ

રહે જગનો છેડો એના અહંમાં ડૂબી, જલદી એને એ તો જડશે નહિ

આગળ પાછળ બીજા વિચારો જવાશે ભૂલી, એના વિના બીજા આવશે નહિ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banyā jyāṁ lōbha lālacamāṁ jyāṁ ghrīvānā, śāṇapaṇa tyāṁ ṭakaśē nahi

nā karavānā karamō karaśē jīvanamāṁ, karatā ē tō khacakāśē nahi

haśē nā kōī ēnē mitra kē śatru, lābha mēlavavā, śatru kē mitra banāvatā khacakāyē nahi

rahē vahēṇa badalātāṁ ēnāṁ judā nē judā, vahēṇa ēnāṁ tō parakhāśē nahi

khēlāyā yuddhō ēmāṁ rē ghaṇāṁ, sācā nē khōṭā, rahēsāyā vinā ēmāṁ rahēśē nahi

haśē māṁga ūbhī ēnī tō ghaṇī, aṁta ēnā jaladī āvaśē nahi

kōīnā kē pōtānā aṁtaranā avāja, tyāṁ tō kāṁī athaḍāśē nahi

kōṇa mitra kē kōṇa sagāṁ kē vhālāṁ, ēmāṁ tōlāyā vinā rahēśē nahi

rahē jaganō chēḍō ēnā ahaṁmāṁ ḍūbī, jaladī ēnē ē tō jaḍaśē nahi

āgala pāchala bījā vicārō javāśē bhūlī, ēnā vinā bījā āvaśē nahi
Scan Image

Gujarati Bhajan no. 3570 by Satguru Devendra Ghia - Kaka
First...356835693570...Last