1991-12-16
1991-12-16
1991-12-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15566
છોડી ના શકીએ જગમાં અમે તો જરાય, રહીએ કરતા ભેગું ને ભેગું તો સદાય

રહીએ કહેતા સદા જગમાં તો અમે, અમારી પાસે કંઈ નથી, અમારી પાસે કંઈ નથી
લેવાને જગમાં સદા, મનડું અમારું લલચાયું, ખૂંચવી લેતા ના એ તો ખચકાય,
હોય પાસે ભાર, ના એનો ઊંચકી શકીએ જરાય, તોયે મેળવવા કરીએ દોડાદોડી સદાય
આપતાં એમાંથી, જાણે જાશે ખૂટી સદાય, કરીએ ભેગું, જગ કહે ભલે કૃપણ, કૃપણ તો કહેવાય
માગવામાં મનડું તો સદા લલચાય, દેતા જીવનમાં, મનડું તો સદા ખચકાય
એમ કહી ઠગતા ને ઠગતા રહ્યા સદાય, પ્રભુ ના એમાં કદી તો ઠગાય
રહ્યું હોય ભર્યું ભર્યું જીવનમાં તો સદાય, માંગતા પ્રભુ પાસે તોયે ના ખચકાય
ભેગું ને ભેગું રહેવું છે કરતા તો સદાય, દેવું નથી જીવનમાં અમારે તો જરાય
બની ગઈ છે આદત હવે જીવનની એવી, દેવો છે ભાર ચિંતાનો પ્રભુને, ના એ ભી દેવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍī nā śakīē jagamāṁ amē tō jarāya, rahīē karatā bhēguṁ nē bhēguṁ tō sadāya
rahīē kahētā sadā jagamāṁ tō amē, amārī pāsē kaṁī nathī, amārī pāsē kaṁī nathī
lēvānē jagamāṁ sadā, manaḍuṁ amāruṁ lalacāyuṁ, khūṁcavī lētā nā ē tō khacakāya,
hōya pāsē bhāra, nā ēnō ūṁcakī śakīē jarāya, tōyē mēlavavā karīē dōḍādōḍī sadāya
āpatāṁ ēmāṁthī, jāṇē jāśē khūṭī sadāya, karīē bhēguṁ, jaga kahē bhalē kr̥paṇa, kr̥paṇa tō kahēvāya
māgavāmāṁ manaḍuṁ tō sadā lalacāya, dētā jīvanamāṁ, manaḍuṁ tō sadā khacakāya
ēma kahī ṭhagatā nē ṭhagatā rahyā sadāya, prabhu nā ēmāṁ kadī tō ṭhagāya
rahyuṁ hōya bharyuṁ bharyuṁ jīvanamāṁ tō sadāya, māṁgatā prabhu pāsē tōyē nā khacakāya
bhēguṁ nē bhēguṁ rahēvuṁ chē karatā tō sadāya, dēvuṁ nathī jīvanamāṁ amārē tō jarāya
banī gaī chē ādata havē jīvananī ēvī, dēvō chē bhāra ciṁtānō prabhunē, nā ē bhī dēvāya
|