Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3612 | Date: 02-Jan-1992
આવી જાય છે પ્રસંગો જીવનમાં રે એવાં, જાગી જાય છે પળો જીવનમાં એવી
Āvī jāya chē prasaṁgō jīvanamāṁ rē ēvāṁ, jāgī jāya chē palō jīvanamāṁ ēvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3612 | Date: 02-Jan-1992

આવી જાય છે પ્રસંગો જીવનમાં રે એવાં, જાગી જાય છે પળો જીવનમાં એવી

  No Audio

āvī jāya chē prasaṁgō jīvanamāṁ rē ēvāṁ, jāgī jāya chē palō jīvanamāṁ ēvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-01-02 1992-01-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15601 આવી જાય છે પ્રસંગો જીવનમાં રે એવાં, જાગી જાય છે પળો જીવનમાં એવી આવી જાય છે પ્રસંગો જીવનમાં રે એવાં, જાગી જાય છે પળો જીવનમાં એવી

બની જાય મુશ્કેલ કહેવું, થઈ જીત એમાં કોની, કે થઈ હાર એમાં કોની

આવી જાય કે જાગી જાય પળો પ્રેમના પરિપાકની, લાગે થઈ જીત ત્યાં પ્રેમની

ગણવી કે સમજવી જીત એ પ્રેમની, કે સમાયેલ એમાં કોઈ છુપા ત્યાગની

સફળતા ને નિષ્ફળતાની હારો મળે, જોવા કે જીવનમાં એ તો અનુભવવા

સમજાય ના ત્યારે કદી, હતી એ હાર, યત્નોના અભાવની, કે હતી ભાગ્યની યાદી

મળે ફળ યત્નોનું કદી મોડું કે કદી જલદી, સમજાય ના હતી જીત એમાં કોની

હતી શું એ જીત ખાલી યત્નોની, કે હતી એમાં શક્તિ ધીરજની તો ભરી

અંધકાર પથરાયે જ્યારે જીવનમાં, સમજાય કારણ એનું તો જલદી

હતો પડછાયો શું એ કોઈ કર્મનો, હતી યત્નો ની ખામી, કે હતી જીવનમાં એની વારી
View Original Increase Font Decrease Font

આવી જાય છે પ્રસંગો જીવનમાં રે એવાં, જાગી જાય છે પળો જીવનમાં એવી

બની જાય મુશ્કેલ કહેવું, થઈ જીત એમાં કોની, કે થઈ હાર એમાં કોની

આવી જાય કે જાગી જાય પળો પ્રેમના પરિપાકની, લાગે થઈ જીત ત્યાં પ્રેમની

ગણવી કે સમજવી જીત એ પ્રેમની, કે સમાયેલ એમાં કોઈ છુપા ત્યાગની

સફળતા ને નિષ્ફળતાની હારો મળે, જોવા કે જીવનમાં એ તો અનુભવવા

સમજાય ના ત્યારે કદી, હતી એ હાર, યત્નોના અભાવની, કે હતી ભાગ્યની યાદી

મળે ફળ યત્નોનું કદી મોડું કે કદી જલદી, સમજાય ના હતી જીત એમાં કોની

હતી શું એ જીત ખાલી યત્નોની, કે હતી એમાં શક્તિ ધીરજની તો ભરી

અંધકાર પથરાયે જ્યારે જીવનમાં, સમજાય કારણ એનું તો જલદી

હતો પડછાયો શું એ કોઈ કર્મનો, હતી યત્નો ની ખામી, કે હતી જીવનમાં એની વારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jāya chē prasaṁgō jīvanamāṁ rē ēvāṁ, jāgī jāya chē palō jīvanamāṁ ēvī

banī jāya muśkēla kahēvuṁ, thaī jīta ēmāṁ kōnī, kē thaī hāra ēmāṁ kōnī

āvī jāya kē jāgī jāya palō prēmanā paripākanī, lāgē thaī jīta tyāṁ prēmanī

gaṇavī kē samajavī jīta ē prēmanī, kē samāyēla ēmāṁ kōī chupā tyāganī

saphalatā nē niṣphalatānī hārō malē, jōvā kē jīvanamāṁ ē tō anubhavavā

samajāya nā tyārē kadī, hatī ē hāra, yatnōnā abhāvanī, kē hatī bhāgyanī yādī

malē phala yatnōnuṁ kadī mōḍuṁ kē kadī jaladī, samajāya nā hatī jīta ēmāṁ kōnī

hatī śuṁ ē jīta khālī yatnōnī, kē hatī ēmāṁ śakti dhīrajanī tō bharī

aṁdhakāra patharāyē jyārē jīvanamāṁ, samajāya kāraṇa ēnuṁ tō jaladī

hatō paḍachāyō śuṁ ē kōī karmanō, hatī yatnō nī khāmī, kē hatī jīvanamāṁ ēnī vārī
Scan Image

Gujarati Bhajan no. 3612 by Satguru Devendra Ghia - Kaka
First...361036113612...Last