1992-01-03
1992-01-03
1992-01-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15602
યાદ આટલું તું રાખજે, બીજું તું ભૂલી જાજે
યાદ આટલું તું રાખજે, બીજું તું ભૂલી જાજે,
હે સિધ્ધમાતા, આજ તું આવજે ને આવજે
બાળ તારો મુંઝાય છે, માર્ગ એમાંથી કાઢજે, વાર એમાં ના લગાડજે - હે...
પાસે ભૂલોના ભંડાર છે, હવે એ સુધરાવજે, શક્તિવિહોણા ના રાખજે - હે...
કાબૂ જીવનમાં તું આપજે, ઇચ્છાઓ શમાવજે, નિર્મળતાથી નવરાવજે - હે...
દુઃખ દર્દ અમારા કાપજે, રક્ષણ તારું રાખજે, તને હૈયેથી ના વિસરાવજે - હે...
પ્રેમ ભૂખ્યા આ બાળને, પ્રેમ આપજે, સદા સાથ આપજે, સદા ચરણમાં તું રાખજે - હે...
સંસાર તાપે બાળ શેકાય છે, કૃપા તારી વરસાવજે, એમાં એને બચાવજે - હે...
સદ્બુદ્ધિ સદા આપજે, સદ્ભાવના રખાવજે, માયામાંથી બહાર કાઢજે - હે...
https://www.youtube.com/watch?v=M4mQbvwVuvA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
યાદ આટલું તું રાખજે, બીજું તું ભૂલી જાજે,
હે સિધ્ધમાતા, આજ તું આવજે ને આવજે
બાળ તારો મુંઝાય છે, માર્ગ એમાંથી કાઢજે, વાર એમાં ના લગાડજે - હે...
પાસે ભૂલોના ભંડાર છે, હવે એ સુધરાવજે, શક્તિવિહોણા ના રાખજે - હે...
કાબૂ જીવનમાં તું આપજે, ઇચ્છાઓ શમાવજે, નિર્મળતાથી નવરાવજે - હે...
દુઃખ દર્દ અમારા કાપજે, રક્ષણ તારું રાખજે, તને હૈયેથી ના વિસરાવજે - હે...
પ્રેમ ભૂખ્યા આ બાળને, પ્રેમ આપજે, સદા સાથ આપજે, સદા ચરણમાં તું રાખજે - હે...
સંસાર તાપે બાળ શેકાય છે, કૃપા તારી વરસાવજે, એમાં એને બચાવજે - હે...
સદ્બુદ્ધિ સદા આપજે, સદ્ભાવના રખાવજે, માયામાંથી બહાર કાઢજે - હે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yāda āṭaluṁ tuṁ rākhajē, bījuṁ tuṁ bhūlī jājē,
hē sidhdhamātā, āja tuṁ āvajē nē āvajē
bāla tārō muṁjhāya chē, mārga ēmāṁthī kāḍhajē, vāra ēmāṁ nā lagāḍajē - hē...
pāsē bhūlōnā bhaṁḍāra chē, havē ē sudharāvajē, śaktivihōṇā nā rākhajē - hē...
kābū jīvanamāṁ tuṁ āpajē, icchāō śamāvajē, nirmalatāthī navarāvajē - hē...
duḥkha darda amārā kāpajē, rakṣaṇa tāruṁ rākhajē, tanē haiyēthī nā visarāvajē - hē...
prēma bhūkhyā ā bālanē, prēma āpajē, sadā sātha āpajē, sadā caraṇamāṁ tuṁ rākhajē - hē...
saṁsāra tāpē bāla śēkāya chē, kr̥pā tārī varasāvajē, ēmāṁ ēnē bacāvajē - hē...
sadbuddhi sadā āpajē, sadbhāvanā rakhāvajē, māyāmāṁthī bahāra kāḍhajē - hē...
English Explanation: |
|
Please remember only this, you may forget everything else;
Oh divine mother, please come today for sure!
This child of yours is confused, please show the way, do not keep me waiting; oh divine mother…
Have a treasure of all wrong things done by me, now please help me rectify it, do not keep me helpless; oh divine mother…
Help me get control over my life, help me overcome my desires, bathe me with your purity; oh divine mother…
Please remove the sufferings and pain from our lives, give us your protection, we do not forget you in our hearts; oh divine mother…
This forlorn child is waiting for your love, please give your love and support, keep us always in your lotus feet; oh divine mother…
This child is getting burned in the worldly affairs, please shower your grace and save this child; oh divine mother…
Always give us right intellect and we keep pure emotions, remove us from illusions (maya); oh divine mother…
|