Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3628 | Date: 11-Jan-1992
અભિમાનના ત્રાજવે તોલાશે જો પ્રસંગો જીવનના, સાર નીકળશે એમાં ક્યાંથી
Abhimānanā trājavē tōlāśē jō prasaṁgō jīvananā, sāra nīkalaśē ēmāṁ kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3628 | Date: 11-Jan-1992

અભિમાનના ત્રાજવે તોલાશે જો પ્રસંગો જીવનના, સાર નીકળશે એમાં ક્યાંથી

  No Audio

abhimānanā trājavē tōlāśē jō prasaṁgō jīvananā, sāra nīkalaśē ēmāṁ kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-01-11 1992-01-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15615 અભિમાનના ત્રાજવે તોલાશે જો પ્રસંગો જીવનના, સાર નીકળશે એમાં ક્યાંથી અભિમાનના ત્રાજવે તોલાશે જો પ્રસંગો જીવનના, સાર નીકળશે એમાં ક્યાંથી

લેવાશે નિર્ણયો ક્રોધમાં જો જીવનમાં, જીવનમાં પામશો એમાં ક્યાંથી - સાર...

તોલવા બેસશો પ્રસંગો જો લોભના ત્રાજવે, સત્ય એમાં પામશો ક્યાંથી

તોલશો પ્રેમને જ્યાં લાભના ત્રાજવે, સુગંધ એની જીવનમાં પામશો ક્યાંથી - સાર...

ગૂંથતા ને ગૂંથતા જાશે વ્યવહારને જીવનમાં, મુક્તિ જીવનમાં પામશો ક્યાંથી - સાર...

જોશો જીવનને ત્યાં કાળા કાચમાંથી, સાચું એમાંથી દેખાશે તો ક્યાંથી - સાર...

મિટાવ્યા વિના ખારાશ તો હૈયામાંથી, મીઠાશ પ્રેમની તો પામશો ક્યાંથી - સાર...

ભૂલી વિવેક તોલશો જ્યાં હર ચીજને, યોગ્ય મૂલવી શકશો ક્યાંથી - સાર...

તોલશો જ્યાં તર્કથી, શ્રદ્ધા ને ભાવો જીવનમાં, મળશે રસકસ એમાં ક્યાંથી - સાર...
View Original Increase Font Decrease Font

અભિમાનના ત્રાજવે તોલાશે જો પ્રસંગો જીવનના, સાર નીકળશે એમાં ક્યાંથી

લેવાશે નિર્ણયો ક્રોધમાં જો જીવનમાં, જીવનમાં પામશો એમાં ક્યાંથી - સાર...

તોલવા બેસશો પ્રસંગો જો લોભના ત્રાજવે, સત્ય એમાં પામશો ક્યાંથી

તોલશો પ્રેમને જ્યાં લાભના ત્રાજવે, સુગંધ એની જીવનમાં પામશો ક્યાંથી - સાર...

ગૂંથતા ને ગૂંથતા જાશે વ્યવહારને જીવનમાં, મુક્તિ જીવનમાં પામશો ક્યાંથી - સાર...

જોશો જીવનને ત્યાં કાળા કાચમાંથી, સાચું એમાંથી દેખાશે તો ક્યાંથી - સાર...

મિટાવ્યા વિના ખારાશ તો હૈયામાંથી, મીઠાશ પ્રેમની તો પામશો ક્યાંથી - સાર...

ભૂલી વિવેક તોલશો જ્યાં હર ચીજને, યોગ્ય મૂલવી શકશો ક્યાંથી - સાર...

તોલશો જ્યાં તર્કથી, શ્રદ્ધા ને ભાવો જીવનમાં, મળશે રસકસ એમાં ક્યાંથી - સાર...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

abhimānanā trājavē tōlāśē jō prasaṁgō jīvananā, sāra nīkalaśē ēmāṁ kyāṁthī

lēvāśē nirṇayō krōdhamāṁ jō jīvanamāṁ, jīvanamāṁ pāmaśō ēmāṁ kyāṁthī - sāra...

tōlavā bēsaśō prasaṁgō jō lōbhanā trājavē, satya ēmāṁ pāmaśō kyāṁthī

tōlaśō prēmanē jyāṁ lābhanā trājavē, sugaṁdha ēnī jīvanamāṁ pāmaśō kyāṁthī - sāra...

gūṁthatā nē gūṁthatā jāśē vyavahāranē jīvanamāṁ, mukti jīvanamāṁ pāmaśō kyāṁthī - sāra...

jōśō jīvananē tyāṁ kālā kācamāṁthī, sācuṁ ēmāṁthī dēkhāśē tō kyāṁthī - sāra...

miṭāvyā vinā khārāśa tō haiyāmāṁthī, mīṭhāśa prēmanī tō pāmaśō kyāṁthī - sāra...

bhūlī vivēka tōlaśō jyāṁ hara cījanē, yōgya mūlavī śakaśō kyāṁthī - sāra...

tōlaśō jyāṁ tarkathī, śraddhā nē bhāvō jīvanamāṁ, malaśē rasakasa ēmāṁ kyāṁthī - sāra...
Scan Image

Gujarati Bhajan no. 3628 by Satguru Devendra Ghia - Kaka
First...362536263627...Last