Hymn No. 3655 | Date: 31-Jan-1992
જીવન વહ્યું જાય, જીવન વહ્યું જાય, ધક્કા ખાતા ને ખાતા જીવન વહ્યું જાય
jīvana vahyuṁ jāya, jīvana vahyuṁ jāya, dhakkā khātā nē khātā jīvana vahyuṁ jāya
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-01-31
1992-01-31
1992-01-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15642
જીવન વહ્યું જાય, જીવન વહ્યું જાય, ધક્કા ખાતા ને ખાતા જીવન વહ્યું જાય
જીવન વહ્યું જાય, જીવન વહ્યું જાય, ધક્કા ખાતા ને ખાતા જીવન વહ્યું જાય
હરતાં ને ફરતા જગમાં, ધક્કા જીવનમાં લાગતાં જાય - ધક્કા ખાતાને...
મળે એક ધક્કો જીવનમાં જ્યાં, રહેવું પડે બીજા ધક્કા માટે, તૈયાર તો સદાય - ધક્કા ખાતાને...
કદી કદી લાગે એવા ધક્કા, જાયે પાડી, થવું પડે ઊભા પાછા સદાય - ધક્કા ખાતાને...
મળે જ્યાં વિચારના એક ધક્કા, ત્યાં બીજા તો લાગી જાય - ધક્કા ખાતાને...
લાગે ન લાગે ભાવનો જ્યાં એક ધક્કો ત્યાં બીજો લાગી જાય - ધક્કા ખાતાને...
હોય જાણે આ અધૂરા ભાગ્યના, ત્યાં તો ધક્કો લાગતાં જાય - ધક્કા ખાતાને...
મળતાં ને મળતાં રહે સદા જીવનમાં, હોય જો એક તો, એ તો ગણાય - ધક્કા ખાતાને..
ખાતાં ખાતાં, રહે મન ભાગતું, કેમ કરીને એને તો પહોંચાય - ધક્કા ખાતાને...
કરો વિચાર જરા રે પ્રભુ, જીવનમાં, સ્થિર કેમ કરીને રહેવાય - ધક્કા ખાતાને...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana vahyuṁ jāya, jīvana vahyuṁ jāya, dhakkā khātā nē khātā jīvana vahyuṁ jāya
haratāṁ nē pharatā jagamāṁ, dhakkā jīvanamāṁ lāgatāṁ jāya - dhakkā khātānē...
malē ēka dhakkō jīvanamāṁ jyāṁ, rahēvuṁ paḍē bījā dhakkā māṭē, taiyāra tō sadāya - dhakkā khātānē...
kadī kadī lāgē ēvā dhakkā, jāyē pāḍī, thavuṁ paḍē ūbhā pāchā sadāya - dhakkā khātānē...
malē jyāṁ vicāranā ēka dhakkā, tyāṁ bījā tō lāgī jāya - dhakkā khātānē...
lāgē na lāgē bhāvanō jyāṁ ēka dhakkō tyāṁ bījō lāgī jāya - dhakkā khātānē...
hōya jāṇē ā adhūrā bhāgyanā, tyāṁ tō dhakkō lāgatāṁ jāya - dhakkā khātānē...
malatāṁ nē malatāṁ rahē sadā jīvanamāṁ, hōya jō ēka tō, ē tō gaṇāya - dhakkā khātānē..
khātāṁ khātāṁ, rahē mana bhāgatuṁ, kēma karīnē ēnē tō pahōṁcāya - dhakkā khātānē...
karō vicāra jarā rē prabhu, jīvanamāṁ, sthira kēma karīnē rahēvāya - dhakkā khātānē...
|