Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3668 | Date: 06-Feb-1992
છે જગમાં જ્યાં બધું તો પ્રભુને હાથ, મેળવજે જીવનમાં તું એનો તો સાથ
Chē jagamāṁ jyāṁ badhuṁ tō prabhunē hātha, mēlavajē jīvanamāṁ tuṁ ēnō tō sātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3668 | Date: 06-Feb-1992

છે જગમાં જ્યાં બધું તો પ્રભુને હાથ, મેળવજે જીવનમાં તું એનો તો સાથ

  No Audio

chē jagamāṁ jyāṁ badhuṁ tō prabhunē hātha, mēlavajē jīvanamāṁ tuṁ ēnō tō sātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-02-06 1992-02-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15655 છે જગમાં જ્યાં બધું તો પ્રભુને હાથ, મેળવજે જીવનમાં તું એનો તો સાથ છે જગમાં જ્યાં બધું તો પ્રભુને હાથ, મેળવજે જીવનમાં તું એનો તો સાથ

જીવનમાં સદા ધ્યાનમાં આ તો તું રાખ, ખાતો ના ડૂબીને માયામાં જીવનમાં થાપ

નથી લખી જગમાં જુદી તેં કાંઈ તારી વાત, રહી છે તારી તો આને આ વાત

બદલાઈ ના જ્યાં તારી આ વાત, કરવીને કરવી પડી તારે, નવા જીવનની શરૂઆત

કર્યા કર્મો જેવાં જીવનમાં એ લખાય, ભાગ્ય તારું એના પરથી લખાય

દુઃખ દર્દને નોતરાં દેતો જાય, જીવનમાં યોજવા પડે, સુખી થવાના ઉપાય

વારે ઘડીએ માયાની જાળમાં ફસાય, જીવનમાં મૂરખ એ તો ગણાય

સુખી થવાના ઉપાય તો છે તારે હાથ, કર બંધ દેવા, દુશ્મનોને સાથ

જીવનમાં લક્ષ્ય સદા તો રાખ, નજરમાંથી બીજું બધું કાઢી નાંખ
View Original Increase Font Decrease Font

છે જગમાં જ્યાં બધું તો પ્રભુને હાથ, મેળવજે જીવનમાં તું એનો તો સાથ

જીવનમાં સદા ધ્યાનમાં આ તો તું રાખ, ખાતો ના ડૂબીને માયામાં જીવનમાં થાપ

નથી લખી જગમાં જુદી તેં કાંઈ તારી વાત, રહી છે તારી તો આને આ વાત

બદલાઈ ના જ્યાં તારી આ વાત, કરવીને કરવી પડી તારે, નવા જીવનની શરૂઆત

કર્યા કર્મો જેવાં જીવનમાં એ લખાય, ભાગ્ય તારું એના પરથી લખાય

દુઃખ દર્દને નોતરાં દેતો જાય, જીવનમાં યોજવા પડે, સુખી થવાના ઉપાય

વારે ઘડીએ માયાની જાળમાં ફસાય, જીવનમાં મૂરખ એ તો ગણાય

સુખી થવાના ઉપાય તો છે તારે હાથ, કર બંધ દેવા, દુશ્મનોને સાથ

જીવનમાં લક્ષ્ય સદા તો રાખ, નજરમાંથી બીજું બધું કાઢી નાંખ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jagamāṁ jyāṁ badhuṁ tō prabhunē hātha, mēlavajē jīvanamāṁ tuṁ ēnō tō sātha

jīvanamāṁ sadā dhyānamāṁ ā tō tuṁ rākha, khātō nā ḍūbīnē māyāmāṁ jīvanamāṁ thāpa

nathī lakhī jagamāṁ judī tēṁ kāṁī tārī vāta, rahī chē tārī tō ānē ā vāta

badalāī nā jyāṁ tārī ā vāta, karavīnē karavī paḍī tārē, navā jīvananī śarūāta

karyā karmō jēvāṁ jīvanamāṁ ē lakhāya, bhāgya tāruṁ ēnā parathī lakhāya

duḥkha dardanē nōtarāṁ dētō jāya, jīvanamāṁ yōjavā paḍē, sukhī thavānā upāya

vārē ghaḍīē māyānī jālamāṁ phasāya, jīvanamāṁ mūrakha ē tō gaṇāya

sukhī thavānā upāya tō chē tārē hātha, kara baṁdha dēvā, duśmanōnē sātha

jīvanamāṁ lakṣya sadā tō rākha, najaramāṁthī bījuṁ badhuṁ kāḍhī nāṁkha
Scan Image

Gujarati Bhajan no. 3668 by Satguru Devendra Ghia - Kaka
First...366436653666...Last