Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3669 | Date: 06-Feb-1992
રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ
Rākhī hatī tēṁ tō draupadīnī lāja, jyāṁ vhālā mārā nātha

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 3669 | Date: 06-Feb-1992

રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ

  No Audio

rākhī hatī tēṁ tō draupadīnī lāja, jyāṁ vhālā mārā nātha

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1992-02-06 1992-02-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15656 રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ

રાખજે લાજ તું તો મારી, સોંપું છું એને તારે હાથ

રણમેદાને રથને તેં તો હાંક્યો, બનીને સારથી મારા નાથ

જીવનરથ મારો હવે તું હાંકજે, હાંકજે જીવનમાં એને તું નાથ

દેવકી, વાસુદેવને ઉગાર્યા, કારાવસમાંથી તેં તો નાથ

આ દેહરૂપી કારાવાસમાંથી, છોડાવજે કાયમ મને તો નાથ

વિદુર ઘેરે, પ્રેમથી ભાજી ખાવા, ગયો હતો મારા નાથ

મુજ ઘરે પધારજે તું, ભોજન લેવા, વ્હાલા મારા નાથ

બંસરી બજાવી કર્યું હતું ઘેલું, વ્રજને તેં તો મારા નાથ

એક સૂર એમાંનો સંભળાવીને, ધન્ય કરજે વ્હાલા મારા નાથ
View Original Increase Font Decrease Font

રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ

રાખજે લાજ તું તો મારી, સોંપું છું એને તારે હાથ

રણમેદાને રથને તેં તો હાંક્યો, બનીને સારથી મારા નાથ

જીવનરથ મારો હવે તું હાંકજે, હાંકજે જીવનમાં એને તું નાથ

દેવકી, વાસુદેવને ઉગાર્યા, કારાવસમાંથી તેં તો નાથ

આ દેહરૂપી કારાવાસમાંથી, છોડાવજે કાયમ મને તો નાથ

વિદુર ઘેરે, પ્રેમથી ભાજી ખાવા, ગયો હતો મારા નાથ

મુજ ઘરે પધારજે તું, ભોજન લેવા, વ્હાલા મારા નાથ

બંસરી બજાવી કર્યું હતું ઘેલું, વ્રજને તેં તો મારા નાથ

એક સૂર એમાંનો સંભળાવીને, ધન્ય કરજે વ્હાલા મારા નાથ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhī hatī tēṁ tō draupadīnī lāja, jyāṁ vhālā mārā nātha

rākhajē lāja tuṁ tō mārī, sōṁpuṁ chuṁ ēnē tārē hātha

raṇamēdānē rathanē tēṁ tō hāṁkyō, banīnē sārathī mārā nātha

jīvanaratha mārō havē tuṁ hāṁkajē, hāṁkajē jīvanamāṁ ēnē tuṁ nātha

dēvakī, vāsudēvanē ugāryā, kārāvasamāṁthī tēṁ tō nātha

ā dēharūpī kārāvāsamāṁthī, chōḍāvajē kāyama manē tō nātha

vidura ghērē, prēmathī bhājī khāvā, gayō hatō mārā nātha

muja gharē padhārajē tuṁ, bhōjana lēvā, vhālā mārā nātha

baṁsarī bajāvī karyuṁ hatuṁ ghēluṁ, vrajanē tēṁ tō mārā nātha

ēka sūra ēmāṁnō saṁbhalāvīnē, dhanya karajē vhālā mārā nātha
Scan Image

Gujarati Bhajan no. 3669 by Satguru Devendra Ghia - Kaka
First...366736683669...Last