Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3670 | Date: 07-Feb-1992
કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે
Kara vicāra jīvanamāṁ tō jarā, bhāgya āgala tō kōnuṁ cālyuṁ chē, prabhuē tō kōnuṁ mānyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3670 | Date: 07-Feb-1992

કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે

  No Audio

kara vicāra jīvanamāṁ tō jarā, bhāgya āgala tō kōnuṁ cālyuṁ chē, prabhuē tō kōnuṁ mānyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-02-07 1992-02-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15657 કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે

સોંપ્યું જીવનમાં, પ્રભુને જેણે બધું, પ્રભુએ એને સંભાળ્યા છે

રાત ને દિવસ, છે સમયના ટુકડા, સમય પ્રભુના હાથમાં રમે છે

તારલિયાની ગણત્રી ના થાયે, ગણત્રી પ્રભુના ઉપકારની ના થઈ શકે છે

આવા પ્રભુ ભાવથી બંધાયા છે, પ્રભુ તો ભક્તો સાથે રમ્યા છે

ભાગ્યે જીવનમાં સહુને બાંધ્યા છે, નિઃસ્પૃહી પાસે હાથ હેઠા એના પડયા છે

ભલભલાને ભાગ્યે નમાવ્યા છે, ભાગ્ય ભક્તના ચરણમાં નમ્યું છે

જોઈએ ના જીવનમાં જેને કાંઈ ભાગ્ય, એને શું દઈ શકવાનું છે

મળ્યું એમાં જે રાજી રહ્યા, સંતોષીને ભાગ્ય ના સંતાપે છે

લાલચે લાલચે જે વ્યાકુળ બન્યા, ભાગ્યનું એની પાસે ચાલ્યું છે
View Original Increase Font Decrease Font

કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે

સોંપ્યું જીવનમાં, પ્રભુને જેણે બધું, પ્રભુએ એને સંભાળ્યા છે

રાત ને દિવસ, છે સમયના ટુકડા, સમય પ્રભુના હાથમાં રમે છે

તારલિયાની ગણત્રી ના થાયે, ગણત્રી પ્રભુના ઉપકારની ના થઈ શકે છે

આવા પ્રભુ ભાવથી બંધાયા છે, પ્રભુ તો ભક્તો સાથે રમ્યા છે

ભાગ્યે જીવનમાં સહુને બાંધ્યા છે, નિઃસ્પૃહી પાસે હાથ હેઠા એના પડયા છે

ભલભલાને ભાગ્યે નમાવ્યા છે, ભાગ્ય ભક્તના ચરણમાં નમ્યું છે

જોઈએ ના જીવનમાં જેને કાંઈ ભાગ્ય, એને શું દઈ શકવાનું છે

મળ્યું એમાં જે રાજી રહ્યા, સંતોષીને ભાગ્ય ના સંતાપે છે

લાલચે લાલચે જે વ્યાકુળ બન્યા, ભાગ્યનું એની પાસે ચાલ્યું છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kara vicāra jīvanamāṁ tō jarā, bhāgya āgala tō kōnuṁ cālyuṁ chē, prabhuē tō kōnuṁ mānyuṁ chē

sōṁpyuṁ jīvanamāṁ, prabhunē jēṇē badhuṁ, prabhuē ēnē saṁbhālyā chē

rāta nē divasa, chē samayanā ṭukaḍā, samaya prabhunā hāthamāṁ ramē chē

tāraliyānī gaṇatrī nā thāyē, gaṇatrī prabhunā upakāranī nā thaī śakē chē

āvā prabhu bhāvathī baṁdhāyā chē, prabhu tō bhaktō sāthē ramyā chē

bhāgyē jīvanamāṁ sahunē bāṁdhyā chē, niḥspr̥hī pāsē hātha hēṭhā ēnā paḍayā chē

bhalabhalānē bhāgyē namāvyā chē, bhāgya bhaktanā caraṇamāṁ namyuṁ chē

jōīē nā jīvanamāṁ jēnē kāṁī bhāgya, ēnē śuṁ daī śakavānuṁ chē

malyuṁ ēmāṁ jē rājī rahyā, saṁtōṣīnē bhāgya nā saṁtāpē chē

lālacē lālacē jē vyākula banyā, bhāgyanuṁ ēnī pāsē cālyuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3670 by Satguru Devendra Ghia - Kaka
First...366736683669...Last