1992-02-07
1992-02-07
1992-02-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15658
ગુમાયું છે જીવનમાં જે જ્યાં, ગોતી એને બીજે, મળશે જીવનમાં એ તો ક્યાંથી

ગુમાઈ છે શાંતિ જ્યાં હૈયે, ગોતી એને તો બહાર, મળશે તને એ તો ક્યાંથી
ઊઠયાં છે વમળો જ્યાં મનમાં, શોધીશ બહાર, અટકશે એ તો ક્યાંથી
જોવાં છે તોફાનો સમુદ્રના, પહોંચીશ સરોવર પાસે, મળશે જોવા તને એ ક્યાંથી
લાગી છે આગ ભૂખની જ્યાં પેટમાં, ગોતીશ પકવાન પુસ્તકોમાં, બુઝાશે એ ક્યાંથી
ગોતીશ વાક્યો જે પુસ્તકના, ગોતીશ એને તું બીજે, મળશે તને એ ક્યાંથી
ગોતી ગોતી થાકીશ, મીઠું જળ તો સમુદ્રમાં, મળશે તને તો એ ક્યાંથી
બેસીશ ગોતવા ઠંડક જીવનભર તું સૂર્યમાં, મળશે તને એ તો ક્યાંથી
મળશે પશુતા તો પશુની, ગોતીશ માનવતા તું એમાં, મળશે તને એ તો ક્યાંથી
ભૂલીને જોવું તું તુજમાં પ્રભુને, ગોતીશ બહાર તું એને, મળશે તને એ તો ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gumāyuṁ chē jīvanamāṁ jē jyāṁ, gōtī ēnē bījē, malaśē jīvanamāṁ ē tō kyāṁthī
gumāī chē śāṁti jyāṁ haiyē, gōtī ēnē tō bahāra, malaśē tanē ē tō kyāṁthī
ūṭhayāṁ chē vamalō jyāṁ manamāṁ, śōdhīśa bahāra, aṭakaśē ē tō kyāṁthī
jōvāṁ chē tōphānō samudranā, pahōṁcīśa sarōvara pāsē, malaśē jōvā tanē ē kyāṁthī
lāgī chē āga bhūkhanī jyāṁ pēṭamāṁ, gōtīśa pakavāna pustakōmāṁ, bujhāśē ē kyāṁthī
gōtīśa vākyō jē pustakanā, gōtīśa ēnē tuṁ bījē, malaśē tanē ē kyāṁthī
gōtī gōtī thākīśa, mīṭhuṁ jala tō samudramāṁ, malaśē tanē tō ē kyāṁthī
bēsīśa gōtavā ṭhaṁḍaka jīvanabhara tuṁ sūryamāṁ, malaśē tanē ē tō kyāṁthī
malaśē paśutā tō paśunī, gōtīśa mānavatā tuṁ ēmāṁ, malaśē tanē ē tō kyāṁthī
bhūlīnē jōvuṁ tuṁ tujamāṁ prabhunē, gōtīśa bahāra tuṁ ēnē, malaśē tanē ē tō kyāṁthī
|