1992-02-08
1992-02-08
1992-02-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15659
હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર
હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર
રહ્યો આવતો ને આવતો તું તો જગમાં, રહી તારી એની એ તો ફરિયાદ
જોઈતું ને જોઈતું રહ્યું જગમાં તને તો બધું, રાખ્યો ના સંતોષ તેં તો લગાર - રહી...
છૂટયાં જ્યાં એક જનમના સગા ને વ્હાલા, મળી ગઈ બીજા જનમની લંગાર - રહી...
રહ્યો હતો ડૂબી પહેલાં તો માયામાં, છોડી ના હજી એને તો તેં લગાર - રહી...
બદલાયા તારા વાતાવરણ ને તનડાં, ના બદલાયા તારા વિચાર ને આચાર - રહી..
સંજોગે સંજોગે પરિસ્થિતિ બદલાઈ, સુધર્યો ના તોયે તું તો લગાર - રહી...
પહોંચ્યો ના તું તો મંઝિલ પાસે, રહી દૂરને દૂર તુજથી તો સદાય - રહી...
થાક્યો ના કરતા સહન, પીડા જનમની રહ્યો છે કરતો તોયે ફરિયાદ - રહી...
સુખની લાલસા છૂટી ના હૈયેથી, દુઃખ તો દોડતું આવ્યું રે સદાય - રહી...
હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર - રહી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haṁsalā havē tō vicāra, haṁsalā jarā tō vicāra
rahyō āvatō nē āvatō tuṁ tō jagamāṁ, rahī tārī ēnī ē tō phariyāda
jōītuṁ nē jōītuṁ rahyuṁ jagamāṁ tanē tō badhuṁ, rākhyō nā saṁtōṣa tēṁ tō lagāra - rahī...
chūṭayāṁ jyāṁ ēka janamanā sagā nē vhālā, malī gaī bījā janamanī laṁgāra - rahī...
rahyō hatō ḍūbī pahēlāṁ tō māyāmāṁ, chōḍī nā hajī ēnē tō tēṁ lagāra - rahī...
badalāyā tārā vātāvaraṇa nē tanaḍāṁ, nā badalāyā tārā vicāra nē ācāra - rahī..
saṁjōgē saṁjōgē paristhiti badalāī, sudharyō nā tōyē tuṁ tō lagāra - rahī...
pahōṁcyō nā tuṁ tō maṁjhila pāsē, rahī dūranē dūra tujathī tō sadāya - rahī...
thākyō nā karatā sahana, pīḍā janamanī rahyō chē karatō tōyē phariyāda - rahī...
sukhanī lālasā chūṭī nā haiyēthī, duḥkha tō dōḍatuṁ āvyuṁ rē sadāya - rahī...
haṁsalā havē tō vicāra, haṁsalā jarā tō vicāra - rahī...
|
|