Hymn No. 3675 | Date: 10-Feb-1992
લાગી ગયો ધક્કો કર્મનો તો જ્યાં, સંસાર સાગરમાં તું ધકેલાઈ ગયો
lāgī gayō dhakkō karmanō tō jyāṁ, saṁsāra sāgaramāṁ tuṁ dhakēlāī gayō
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1992-02-10
1992-02-10
1992-02-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15662
લાગી ગયો ધક્કો કર્મનો તો જ્યાં, સંસાર સાગરમાં તું ધકેલાઈ ગયો
લાગી ગયો ધક્કો કર્મનો તો જ્યાં, સંસાર સાગરમાં તું ધકેલાઈ ગયો
કદી મોજામાં ઊંચકાયો તું ઊંચે કદી પાછો તળિયે ફેંકાઈ ગયો
કદી અટવાઈ વમળોની ઘૂમરીમાં, ક્યાંને ક્યાં તું ઘસડાઈ ગયો
તરતાં ને તરતાં કદી તું થાક્યો, વિસામો ના જલદી લઈ શકાયો
તારા જેવા કંઈકને જોઈ, રહ્યો મન મનાવી, આશ્વાસન ખોટું લઈ બેઠો
સમજી એને ભાગ્ય તો તું તારું, સામર્થ્ય તારું તું ખોઈ બેઠો
થાકીશ જ્યાં તું તરવામાં, ડૂબ્યા વિના નથી બીજો તો કોઈ આરો
વિશ્વાસે ને યત્નોથી પડશે રહેવું, તરતાં મળશે તો એકવાર કિનારો
મળી જાશે તને જો સહારો, મળી જાય જીવનમાં જો સાચો તારનારો
મળશે ઝાઝાં જીવનમાં તો ડૂબનારા, છોડી દે એના સહારા, હોય વિચાર તરવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgī gayō dhakkō karmanō tō jyāṁ, saṁsāra sāgaramāṁ tuṁ dhakēlāī gayō
kadī mōjāmāṁ ūṁcakāyō tuṁ ūṁcē kadī pāchō taliyē phēṁkāī gayō
kadī aṭavāī vamalōnī ghūmarīmāṁ, kyāṁnē kyāṁ tuṁ ghasaḍāī gayō
taratāṁ nē taratāṁ kadī tuṁ thākyō, visāmō nā jaladī laī śakāyō
tārā jēvā kaṁīkanē jōī, rahyō mana manāvī, āśvāsana khōṭuṁ laī bēṭhō
samajī ēnē bhāgya tō tuṁ tāruṁ, sāmarthya tāruṁ tuṁ khōī bēṭhō
thākīśa jyāṁ tuṁ taravāmāṁ, ḍūbyā vinā nathī bījō tō kōī ārō
viśvāsē nē yatnōthī paḍaśē rahēvuṁ, taratāṁ malaśē tō ēkavāra kinārō
malī jāśē tanē jō sahārō, malī jāya jīvanamāṁ jō sācō tāranārō
malaśē jhājhāṁ jīvanamāṁ tō ḍūbanārā, chōḍī dē ēnā sahārā, hōya vicāra taravānō
|