Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3677 | Date: 11-Feb-1992
થઈ શકે તારાથી જે જીવનમાં, એટલું તો તું કરજે, ના બીજા પર છોડજે
Thaī śakē tārāthī jē jīvanamāṁ, ēṭaluṁ tō tuṁ karajē, nā bījā para chōḍajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3677 | Date: 11-Feb-1992

થઈ શકે તારાથી જે જીવનમાં, એટલું તો તું કરજે, ના બીજા પર છોડજે

  No Audio

thaī śakē tārāthī jē jīvanamāṁ, ēṭaluṁ tō tuṁ karajē, nā bījā para chōḍajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-02-11 1992-02-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15664 થઈ શકે તારાથી જે જીવનમાં, એટલું તો તું કરજે, ના બીજા પર છોડજે થઈ શકે તારાથી જે જીવનમાં, એટલું તો તું કરજે, ના બીજા પર છોડજે

ઉપાડજે તો કાર્ય, જે તું કરી શકે, અન્યની આશ તો ઠગારી નિવડશે

હિંમત અને શક્તિ, હશે જે પાસે તારી, એજ તો સાથે ને સાથે રહેશે

કહી ના શકીશ ક્યારે ને કેમ, ભાવ અન્યના તો હટી જશે

રહેશે ભાવ પ્રભુના તો એવાને એવા, એવાને એવા સદા એ તો રહેશે

સંજોગો રહેશે જીવનમાં તો બદલાતા, પ્રભુના ભાવો તો ના બદલાશે

લાવ્યો ભાર કર્મનો તો સાથે, અન્ય ના કોઈ એ તો ઉપાડશે

પડશે શ્વાસો તારા, તારે ને તારે તો લેવા, જીવન તારું તો એ કહેવાશે

સંકળાયો છે તારા શરીર સાથે તું જ્યાં, તારું ત્યાં સુધી એ કહેવાશે

પ્રભુ રહ્યા છે વિશ્વમાં તો વ્યાપી, વિશ્વમાં સહુના એ તો કહેવાશે
View Original Increase Font Decrease Font

થઈ શકે તારાથી જે જીવનમાં, એટલું તો તું કરજે, ના બીજા પર છોડજે

ઉપાડજે તો કાર્ય, જે તું કરી શકે, અન્યની આશ તો ઠગારી નિવડશે

હિંમત અને શક્તિ, હશે જે પાસે તારી, એજ તો સાથે ને સાથે રહેશે

કહી ના શકીશ ક્યારે ને કેમ, ભાવ અન્યના તો હટી જશે

રહેશે ભાવ પ્રભુના તો એવાને એવા, એવાને એવા સદા એ તો રહેશે

સંજોગો રહેશે જીવનમાં તો બદલાતા, પ્રભુના ભાવો તો ના બદલાશે

લાવ્યો ભાર કર્મનો તો સાથે, અન્ય ના કોઈ એ તો ઉપાડશે

પડશે શ્વાસો તારા, તારે ને તારે તો લેવા, જીવન તારું તો એ કહેવાશે

સંકળાયો છે તારા શરીર સાથે તું જ્યાં, તારું ત્યાં સુધી એ કહેવાશે

પ્રભુ રહ્યા છે વિશ્વમાં તો વ્યાપી, વિશ્વમાં સહુના એ તો કહેવાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī śakē tārāthī jē jīvanamāṁ, ēṭaluṁ tō tuṁ karajē, nā bījā para chōḍajē

upāḍajē tō kārya, jē tuṁ karī śakē, anyanī āśa tō ṭhagārī nivaḍaśē

hiṁmata anē śakti, haśē jē pāsē tārī, ēja tō sāthē nē sāthē rahēśē

kahī nā śakīśa kyārē nē kēma, bhāva anyanā tō haṭī jaśē

rahēśē bhāva prabhunā tō ēvānē ēvā, ēvānē ēvā sadā ē tō rahēśē

saṁjōgō rahēśē jīvanamāṁ tō badalātā, prabhunā bhāvō tō nā badalāśē

lāvyō bhāra karmanō tō sāthē, anya nā kōī ē tō upāḍaśē

paḍaśē śvāsō tārā, tārē nē tārē tō lēvā, jīvana tāruṁ tō ē kahēvāśē

saṁkalāyō chē tārā śarīra sāthē tuṁ jyāṁ, tāruṁ tyāṁ sudhī ē kahēvāśē

prabhu rahyā chē viśvamāṁ tō vyāpī, viśvamāṁ sahunā ē tō kahēvāśē
Scan Image

Gujarati Bhajan no. 3677 by Satguru Devendra Ghia - Kaka
First...367336743675...Last