Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3687 | Date: 15-Feb-1992
આવે ને જાય સહુ જગમાંથી, સહુ વિના તો જગ ચાલતું રહેશે
Āvē nē jāya sahu jagamāṁthī, sahu vinā tō jaga cālatuṁ rahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3687 | Date: 15-Feb-1992

આવે ને જાય સહુ જગમાંથી, સહુ વિના તો જગ ચાલતું રહેશે

  No Audio

āvē nē jāya sahu jagamāṁthī, sahu vinā tō jaga cālatuṁ rahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-02-15 1992-02-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15674 આવે ને જાય સહુ જગમાંથી, સહુ વિના તો જગ ચાલતું રહેશે આવે ને જાય સહુ જગમાંથી, સહુ વિના તો જગ ચાલતું રહેશે

તારા વિના રે, તારા વિના તો, જગ તારું તો ચાલશે નહિ

સૂર્ય ને ચંદ્ર છે એની જગ્યાએ, એના વિના પ્રકાશ મળશે નહિ

પડયું હશે ધાન ઘણું રે જગમાં, પેટમાં ગયા વિના ચાલશે નહિ

સ્વત્વ હશે નહિ જો તારામાં ને તારામાં, તારી પડખે કોઈ ઊભું રહેશે નહિ

તારી વાતમાં હશે જો કોઈ ખૂટતી કડી, વાત તારી કોઈ માનશે નહિ

કરવા છે મંદિરની મૂર્તિના દર્શન, મંદિરે જયા વિના તો ચાલશે નહિ

પડે જરૂરિયાત તો જેની એની પાસે ગયા વિના, કે મેળવ્યા વિના ચાલશે નહિ

છે આ શાશ્વત નિયમ તો આ સૃષ્ટિનો, તને બાદ એમાં એ તો રાખશે નહિ

પામવા છે પ્રભુને જીવનમાં જ્યાં, એને યાદ કે એનું ધ્યાન ધર્યા વિના ચાલશે નહિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē nē jāya sahu jagamāṁthī, sahu vinā tō jaga cālatuṁ rahēśē

tārā vinā rē, tārā vinā tō, jaga tāruṁ tō cālaśē nahi

sūrya nē caṁdra chē ēnī jagyāē, ēnā vinā prakāśa malaśē nahi

paḍayuṁ haśē dhāna ghaṇuṁ rē jagamāṁ, pēṭamāṁ gayā vinā cālaśē nahi

svatva haśē nahi jō tārāmāṁ nē tārāmāṁ, tārī paḍakhē kōī ūbhuṁ rahēśē nahi

tārī vātamāṁ haśē jō kōī khūṭatī kaḍī, vāta tārī kōī mānaśē nahi

karavā chē maṁdiranī mūrtinā darśana, maṁdirē jayā vinā tō cālaśē nahi

paḍē jarūriyāta tō jēnī ēnī pāsē gayā vinā, kē mēlavyā vinā cālaśē nahi

chē ā śāśvata niyama tō ā sr̥ṣṭinō, tanē bāda ēmāṁ ē tō rākhaśē nahi

pāmavā chē prabhunē jīvanamāṁ jyāṁ, ēnē yāda kē ēnuṁ dhyāna dharyā vinā cālaśē nahi
Scan Image

Gujarati Bhajan no. 3687 by Satguru Devendra Ghia - Kaka
First...368536863687...Last