1992-02-18
1992-02-18
1992-02-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15680
શાણાની વાતમાં તો શાણપણ છે, ગાંડાની વાતમાં તો ગાંડપણ છે
શાણાની વાતમાં તો શાણપણ છે, ગાંડાની વાતમાં તો ગાંડપણ છે
સમજી વિચારી, સમજવી વાત બધાની, રહ્યું એમાં તો ડહાપણ છે
વગર વિચારે કરવું, એ તો મોકાણ છે, મનની શાંતિ જીવનની એ લહાણ છે
જીવનમાં ઝઘડા, જીવનની એ કાણ છે, તનડું તારું એ સંસારનું વહાણ છે
લોભ લાલચથી ના કોઈ અજાણ છે, બને છે શિકાર સહુ એના એ એનું પ્રમાણ છે
સત્ય એ તો જીવનનો પ્રાણ છે, કુરબાની જીવનમાં એ તો એનું દાણ છે
ભાવ ભક્તિ પ્રભુને પામવાનું બાણ છે, પામવું પ્રભુને એ તો પણ છે
ભૂલવી માયાને જીવનમાં એ સમર્પણ છે, નિર્મળ મન, એનું એ દર્પણ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શાણાની વાતમાં તો શાણપણ છે, ગાંડાની વાતમાં તો ગાંડપણ છે
સમજી વિચારી, સમજવી વાત બધાની, રહ્યું એમાં તો ડહાપણ છે
વગર વિચારે કરવું, એ તો મોકાણ છે, મનની શાંતિ જીવનની એ લહાણ છે
જીવનમાં ઝઘડા, જીવનની એ કાણ છે, તનડું તારું એ સંસારનું વહાણ છે
લોભ લાલચથી ના કોઈ અજાણ છે, બને છે શિકાર સહુ એના એ એનું પ્રમાણ છે
સત્ય એ તો જીવનનો પ્રાણ છે, કુરબાની જીવનમાં એ તો એનું દાણ છે
ભાવ ભક્તિ પ્રભુને પામવાનું બાણ છે, પામવું પ્રભુને એ તો પણ છે
ભૂલવી માયાને જીવનમાં એ સમર્પણ છે, નિર્મળ મન, એનું એ દર્પણ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śāṇānī vātamāṁ tō śāṇapaṇa chē, gāṁḍānī vātamāṁ tō gāṁḍapaṇa chē
samajī vicārī, samajavī vāta badhānī, rahyuṁ ēmāṁ tō ḍahāpaṇa chē
vagara vicārē karavuṁ, ē tō mōkāṇa chē, mananī śāṁti jīvananī ē lahāṇa chē
jīvanamāṁ jhaghaḍā, jīvananī ē kāṇa chē, tanaḍuṁ tāruṁ ē saṁsāranuṁ vahāṇa chē
lōbha lālacathī nā kōī ajāṇa chē, banē chē śikāra sahu ēnā ē ēnuṁ pramāṇa chē
satya ē tō jīvananō prāṇa chē, kurabānī jīvanamāṁ ē tō ēnuṁ dāṇa chē
bhāva bhakti prabhunē pāmavānuṁ bāṇa chē, pāmavuṁ prabhunē ē tō paṇa chē
bhūlavī māyānē jīvanamāṁ ē samarpaṇa chē, nirmala mana, ēnuṁ ē darpaṇa chē
|