1992-02-21
1992-02-21
1992-02-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15687
ભોગ ભૂલના જીવનમાં તો થાવું પડે, ભૂલના ભોગ તો થાવું પડે
ભોગ ભૂલના જીવનમાં તો થાવું પડે, ભૂલના ભોગ તો થાવું પડે
કરી ભૂલ રેખા ઓળંગવાની તો સીતાએ, ભોગ એના તો બનવું પડે
કરી ભૂલ યુધિષ્ઠિરે જુગાર રમવાની, ભોગ એના તો બનવું પડે
કરી ભૂલ પૃથ્વીરાજે જીવનમાં ઉદારતાની, ભોગ એના તો બનવું પડે
ઇતિહાસના પાને પાને છે ભૂલના દાખલા, ભોગ એના તો બનવું પડે
કરી ભૂલો ભલે જીવનમાંને જીવનમાં, ભૂલો જીવનમાં તો સુધારવી પડે
ગણીશ શિક્ષા એને કે, ભોગ બન્યો તું, ફરક ના એમાં તો કાંઈ પડે
સુધારી ભૂલો જીવનમાં જીવનમાં તો, આગળને આગળ વધવું પડે
રહેજે તૈયાર સદા ભૂલો તો સુધારવા, જીવન જગમાં તો જીવવું પડે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhōga bhūlanā jīvanamāṁ tō thāvuṁ paḍē, bhūlanā bhōga tō thāvuṁ paḍē
karī bhūla rēkhā ōlaṁgavānī tō sītāē, bhōga ēnā tō banavuṁ paḍē
karī bhūla yudhiṣṭhirē jugāra ramavānī, bhōga ēnā tō banavuṁ paḍē
karī bhūla pr̥thvīrājē jīvanamāṁ udāratānī, bhōga ēnā tō banavuṁ paḍē
itihāsanā pānē pānē chē bhūlanā dākhalā, bhōga ēnā tō banavuṁ paḍē
karī bhūlō bhalē jīvanamāṁnē jīvanamāṁ, bhūlō jīvanamāṁ tō sudhāravī paḍē
gaṇīśa śikṣā ēnē kē, bhōga banyō tuṁ, pharaka nā ēmāṁ tō kāṁī paḍē
sudhārī bhūlō jīvanamāṁ jīvanamāṁ tō, āgalanē āgala vadhavuṁ paḍē
rahējē taiyāra sadā bhūlō tō sudhāravā, jīvana jagamāṁ tō jīvavuṁ paḍē
|
|