1992-02-21
1992-02-21
1992-02-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15686
હલેસાં ને હલેસાં મારી નાવડીને, મારતો હું તો જાઉં છું

નજરમાં કિનારાને, તલસતોને તલસતો હું તો જાઉં છું
નિરભ્ર વ્યોમની વિશાળતા, હૈયાંમાં પચાવતો હું તો જાઉં છું
સમુદ્રના મોજાની રમતોમાં, રમતોને રમતો, હું તો જાઉં છું
અફાટ સમુદ્રની એકલતા ને, નિઃસહાયતા અનુભવતો જાઉં છું
પ્રભુની સૃષ્ટિને શક્તિનો પરિચય પામતો, હું તો જાઉં છું
મોજાથી ઢંકાઈ જતી નજરમાં, ગભરાટ અનુભવતો હું તો જાઉં છું
સહજમાં હૈયેથી પ્રભુને, પોકારતો ને પોકારતો હું તો જાઉં છું
ગણું યોગદાન એને કર્મનું કે લીલા પ્રભુની, ગણતો હું તો જાઉં છું
શુભ ઘડી જાગી જ્યાં જીવનમાં, ફસાઈ માયામાં, ખોતો એને હું તો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
halēsāṁ nē halēsāṁ mārī nāvaḍīnē, māratō huṁ tō jāuṁ chuṁ
najaramāṁ kinārānē, talasatōnē talasatō huṁ tō jāuṁ chuṁ
nirabhra vyōmanī viśālatā, haiyāṁmāṁ pacāvatō huṁ tō jāuṁ chuṁ
samudranā mōjānī ramatōmāṁ, ramatōnē ramatō, huṁ tō jāuṁ chuṁ
aphāṭa samudranī ēkalatā nē, niḥsahāyatā anubhavatō jāuṁ chuṁ
prabhunī sr̥ṣṭinē śaktinō paricaya pāmatō, huṁ tō jāuṁ chuṁ
mōjāthī ḍhaṁkāī jatī najaramāṁ, gabharāṭa anubhavatō huṁ tō jāuṁ chuṁ
sahajamāṁ haiyēthī prabhunē, pōkāratō nē pōkāratō huṁ tō jāuṁ chuṁ
gaṇuṁ yōgadāna ēnē karmanuṁ kē līlā prabhunī, gaṇatō huṁ tō jāuṁ chuṁ
śubha ghaḍī jāgī jyāṁ jīvanamāṁ, phasāī māyāmāṁ, khōtō ēnē huṁ tō jāuṁ chuṁ
|