1984-10-11
1984-10-11
1984-10-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1569
કંચન જેવી કાયા તારી, એક દિવસ માટીમાં રોળાવાની
કંચન જેવી કાયા તારી, એક દિવસ માટીમાં રોળાવાની
પંચતત્ત્વોમાંથી છે સર્જાઈ, પંચતત્ત્વોમાં એ મળવાની
નહોતી એ તારી, નથી રહેવાની તારી, શાને માયા તેં બાંધી
એના કાજે પ્રપંચો ખૂબ કીધા, છતાં નથી એ તારી રહેવાની
લાલન-પાલન ખૂબ કરી, જતન કરી એને ખૂબ સાચવવાની
એના કાજે દુઃખ તે બહુ સહ્યાં, છતાં એક દિવસ એ છોડવાની
પ્રભુએ તને દીધી છે એ સીડી, એની પાસે પહોંચવાની
ભૂલીને ઉપયોગ એનો, શાને તેં એની માયા લગાડી
સંતો-અવતારોની પણ કાયા, નથી રહી તેં જાણી
આ સઘળું જાણવા છતાં, એમાંથી કેમ દૃષ્ટિ તેં નથી હટાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કંચન જેવી કાયા તારી, એક દિવસ માટીમાં રોળાવાની
પંચતત્ત્વોમાંથી છે સર્જાઈ, પંચતત્ત્વોમાં એ મળવાની
નહોતી એ તારી, નથી રહેવાની તારી, શાને માયા તેં બાંધી
એના કાજે પ્રપંચો ખૂબ કીધા, છતાં નથી એ તારી રહેવાની
લાલન-પાલન ખૂબ કરી, જતન કરી એને ખૂબ સાચવવાની
એના કાજે દુઃખ તે બહુ સહ્યાં, છતાં એક દિવસ એ છોડવાની
પ્રભુએ તને દીધી છે એ સીડી, એની પાસે પહોંચવાની
ભૂલીને ઉપયોગ એનો, શાને તેં એની માયા લગાડી
સંતો-અવતારોની પણ કાયા, નથી રહી તેં જાણી
આ સઘળું જાણવા છતાં, એમાંથી કેમ દૃષ્ટિ તેં નથી હટાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaṁcana jēvī kāyā tārī, ēka divasa māṭīmāṁ rōlāvānī
paṁcatattvōmāṁthī chē sarjāī, paṁcatattvōmāṁ ē malavānī
nahōtī ē tārī, nathī rahēvānī tārī, śānē māyā tēṁ bāṁdhī
ēnā kājē prapaṁcō khūba kīdhā, chatāṁ nathī ē tārī rahēvānī
lālana-pālana khūba karī, jatana karī ēnē khūba sācavavānī
ēnā kājē duḥkha tē bahu sahyāṁ, chatāṁ ēka divasa ē chōḍavānī
prabhuē tanē dīdhī chē ē sīḍī, ēnī pāsē pahōṁcavānī
bhūlīnē upayōga ēnō, śānē tēṁ ēnī māyā lagāḍī
saṁtō-avatārōnī paṇa kāyā, nathī rahī tēṁ jāṇī
ā saghaluṁ jāṇavā chatāṁ, ēmāṁthī kēma dr̥ṣṭi tēṁ nathī haṭāvī
English Explanation |
|
Here Kaka explains.....
This beautiful body will lay under the ground one day.
This body made of the five elements will integrate into nature one day.
This body was never yours, to begin with, why did you tie so much attachment with it.
You endured a lot in order to take care of this body, yet it will leave without you one day.
You pampered it and tried to take care of it completely
This body is just a ladder, for us to climb to reach to the almighty. Instead, you got entangled and obsessed with it and forgot to make use of it for its objective.
Even Sages and Avatars had to give up their human form despite knowing that fact why are you still so attached to this body.
This beautiful body will lay under the ground one day.
|