1992-02-24
1992-02-24
1992-02-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15694
હવે સાંભળી લે તું, હવે સમજી લે તું, નક્કી કરી લે, હવે તું ને તું

વાતે વાતે લાવે છે વચ્ચે તું તો હું, હવે છોડી દે તારો, એ તો હું
વ્યવહારે વ્યવહારે વિકસી ગયો તારો હું, હવે ભૂલી જાજે, એને તો તું
રાખી આશાઓ ખોટી, ઇચ્છાઓ ઘણી, રહ્યો છે ફસાતો, તારો એમાં હું
મુક્તિ કાજે જગમાં આવ્યો છે તું, કરજે યત્નો જીવનમાં એના તો તું
કર વિચાર, છૂટયો છે શું તારો હું, રહ્યો છે નડતો ને નડતો તારો હું
નાથી ના શક્યો તારા, હું ને તો તું, પીડાતો ને પીડાતો રહ્યો છે એમાં તો તું
છોડ હવે બધી વાતોમાંથી તારો હું, નહિતર બનશે કર્તા ને કર્મનો તારો તો હું
કરીશ જેવું તું, પામીશ એવું તું, નક્કી કરી લે, હવે એ તો તું ને તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
havē sāṁbhalī lē tuṁ, havē samajī lē tuṁ, nakkī karī lē, havē tuṁ nē tuṁ
vātē vātē lāvē chē vaccē tuṁ tō huṁ, havē chōḍī dē tārō, ē tō huṁ
vyavahārē vyavahārē vikasī gayō tārō huṁ, havē bhūlī jājē, ēnē tō tuṁ
rākhī āśāō khōṭī, icchāō ghaṇī, rahyō chē phasātō, tārō ēmāṁ huṁ
mukti kājē jagamāṁ āvyō chē tuṁ, karajē yatnō jīvanamāṁ ēnā tō tuṁ
kara vicāra, chūṭayō chē śuṁ tārō huṁ, rahyō chē naḍatō nē naḍatō tārō huṁ
nāthī nā śakyō tārā, huṁ nē tō tuṁ, pīḍātō nē pīḍātō rahyō chē ēmāṁ tō tuṁ
chōḍa havē badhī vātōmāṁthī tārō huṁ, nahitara banaśē kartā nē karmanō tārō tō huṁ
karīśa jēvuṁ tuṁ, pāmīśa ēvuṁ tuṁ, nakkī karī lē, havē ē tō tuṁ nē tuṁ
|