Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3713 | Date: 27-Feb-1992
તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન
Tārā nē tārā yatnō, tārā jīvanamāṁ, tārā nē tārā, chē ē tō bhagavāna

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 3713 | Date: 27-Feb-1992

તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન

  No Audio

tārā nē tārā yatnō, tārā jīvanamāṁ, tārā nē tārā, chē ē tō bhagavāna

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1992-02-27 1992-02-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15700 તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન

તારો ને તારો વિશ્વાસ, તારા જીવનમાં, તારા ને તારા છે એ તો ભગવાન

ના એના વિના જીવનમાં, છે બીજું કાંઈ તો બળવાન (2)

તારા સદ્વિચારો ને તારા સત્કર્મો, જીવનમાં, છે એના તો એ રહેઠાણ

તારી ને તારી શક્તિ ને સદ્દબુદ્ધિ, છે જીવનમાં, એના તો એ પ્રાણ

શાણપણ ને વિવેક, તારા જીવનમાં, છે જીવનમાં એનાને એના એ તો સ્થાન

તારામાં પ્રેમને તારામાં દયા, છે એ તો એના અમૃત સમાન

સુખ ને દુઃખ તો તારા જીવનમાં, છે એ તો એનાને એના સર્જન

તારા ચિત્ત, મન ને બુદ્ધિ છે, તારા જીવનમાં, એનાને એના સાધન

જીવનને ને જગતને, તારા ને તારા જીવનમાં છે એ લડતના મેદાન
View Original Increase Font Decrease Font


તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન

તારો ને તારો વિશ્વાસ, તારા જીવનમાં, તારા ને તારા છે એ તો ભગવાન

ના એના વિના જીવનમાં, છે બીજું કાંઈ તો બળવાન (2)

તારા સદ્વિચારો ને તારા સત્કર્મો, જીવનમાં, છે એના તો એ રહેઠાણ

તારી ને તારી શક્તિ ને સદ્દબુદ્ધિ, છે જીવનમાં, એના તો એ પ્રાણ

શાણપણ ને વિવેક, તારા જીવનમાં, છે જીવનમાં એનાને એના એ તો સ્થાન

તારામાં પ્રેમને તારામાં દયા, છે એ તો એના અમૃત સમાન

સુખ ને દુઃખ તો તારા જીવનમાં, છે એ તો એનાને એના સર્જન

તારા ચિત્ત, મન ને બુદ્ધિ છે, તારા જીવનમાં, એનાને એના સાધન

જીવનને ને જગતને, તારા ને તારા જીવનમાં છે એ લડતના મેદાન




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā nē tārā yatnō, tārā jīvanamāṁ, tārā nē tārā, chē ē tō bhagavāna

tārō nē tārō viśvāsa, tārā jīvanamāṁ, tārā nē tārā chē ē tō bhagavāna

nā ēnā vinā jīvanamāṁ, chē bījuṁ kāṁī tō balavāna (2)

tārā sadvicārō nē tārā satkarmō, jīvanamāṁ, chē ēnā tō ē rahēṭhāṇa

tārī nē tārī śakti nē saddabuddhi, chē jīvanamāṁ, ēnā tō ē prāṇa

śāṇapaṇa nē vivēka, tārā jīvanamāṁ, chē jīvanamāṁ ēnānē ēnā ē tō sthāna

tārāmāṁ prēmanē tārāmāṁ dayā, chē ē tō ēnā amr̥ta samāna

sukha nē duḥkha tō tārā jīvanamāṁ, chē ē tō ēnānē ēnā sarjana

tārā citta, mana nē buddhi chē, tārā jīvanamāṁ, ēnānē ēnā sādhana

jīvananē nē jagatanē, tārā nē tārā jīvanamāṁ chē ē laḍatanā mēdāna
Scan Image

Gujarati Bhajan no. 3713 by Satguru Devendra Ghia - Kaka
First...370937103711...Last