Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3721 | Date: 03-Mar-1992
છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું
Chē jēvō tuṁ tō ājē, nā ēvō hatō tuṁ, ēvō nā rahīśa tō tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3721 | Date: 03-Mar-1992

છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું

  No Audio

chē jēvō tuṁ tō ājē, nā ēvō hatō tuṁ, ēvō nā rahīśa tō tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-03-03 1992-03-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15708 છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું

થાતાં રહ્યા ભલે ફેરફારો, પણ એવોને એવો રહ્યો છે તું

યુગોને યુગો, રહ્યો બદલાતો, ના બદલાયો જરા ભી એમાં તો તું

તનડાંને તનડાં તારા ભલે બદલાયા, ના બદલાયો એમાંનો તો તું

કરી મુસાફરી તેં, ઘણીને ઘણી, રહ્યો એમાં ત્યાંને ત્યાં તો તું

કરતોને કરતો રહ્યો યત્નો પ્રભુને મળવા, મળી ના શક્યો હજી એને તો તું

મળી ના શક્યો જ્યાં તું તો પ્રભુને, રહ્યો છે હજી તું તો તું ને તું

બનશે કે બનીશ એક તો જ્યાં, પ્રભુમાં રહીશ ત્યાં સુધી તો તું ને તું
View Original Increase Font Decrease Font

છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું

થાતાં રહ્યા ભલે ફેરફારો, પણ એવોને એવો રહ્યો છે તું

યુગોને યુગો, રહ્યો બદલાતો, ના બદલાયો જરા ભી એમાં તો તું

તનડાંને તનડાં તારા ભલે બદલાયા, ના બદલાયો એમાંનો તો તું

કરી મુસાફરી તેં, ઘણીને ઘણી, રહ્યો એમાં ત્યાંને ત્યાં તો તું

કરતોને કરતો રહ્યો યત્નો પ્રભુને મળવા, મળી ના શક્યો હજી એને તો તું

મળી ના શક્યો જ્યાં તું તો પ્રભુને, રહ્યો છે હજી તું તો તું ને તું

બનશે કે બનીશ એક તો જ્યાં, પ્રભુમાં રહીશ ત્યાં સુધી તો તું ને તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jēvō tuṁ tō ājē, nā ēvō hatō tuṁ, ēvō nā rahīśa tō tuṁ

thātāṁ rahyā bhalē phēraphārō, paṇa ēvōnē ēvō rahyō chē tuṁ

yugōnē yugō, rahyō badalātō, nā badalāyō jarā bhī ēmāṁ tō tuṁ

tanaḍāṁnē tanaḍāṁ tārā bhalē badalāyā, nā badalāyō ēmāṁnō tō tuṁ

karī musāpharī tēṁ, ghaṇīnē ghaṇī, rahyō ēmāṁ tyāṁnē tyāṁ tō tuṁ

karatōnē karatō rahyō yatnō prabhunē malavā, malī nā śakyō hajī ēnē tō tuṁ

malī nā śakyō jyāṁ tuṁ tō prabhunē, rahyō chē hajī tuṁ tō tuṁ nē tuṁ

banaśē kē banīśa ēka tō jyāṁ, prabhumāṁ rahīśa tyāṁ sudhī tō tuṁ nē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 3721 by Satguru Devendra Ghia - Kaka
First...371837193720...Last