Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3723 | Date: 03-Mar-1992
જાવું છે જીવનમાં જ્યાં, પહોંચવું છે જીવનમાં જ્યાં, પ્રભુ મને ત્યાં પહોંચાડજે
Jāvuṁ chē jīvanamāṁ jyāṁ, pahōṁcavuṁ chē jīvanamāṁ jyāṁ, prabhu manē tyāṁ pahōṁcāḍajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3723 | Date: 03-Mar-1992

જાવું છે જીવનમાં જ્યાં, પહોંચવું છે જીવનમાં જ્યાં, પ્રભુ મને ત્યાં પહોંચાડજે

  No Audio

jāvuṁ chē jīvanamāṁ jyāṁ, pahōṁcavuṁ chē jīvanamāṁ jyāṁ, prabhu manē tyāṁ pahōṁcāḍajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1992-03-03 1992-03-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15710 જાવું છે જીવનમાં જ્યાં, પહોંચવું છે જીવનમાં જ્યાં, પ્રભુ મને ત્યાં પહોંચાડજે જાવું છે જીવનમાં જ્યાં, પહોંચવું છે જીવનમાં જ્યાં, પ્રભુ મને ત્યાં પહોંચાડજે

કરી હોય ભૂલો ઘણી જીવનમાં, દેવી હોય તો શિક્ષા એની, બીજી દેજે

દેતો ના મને તું એક જ શિક્ષા, તારી પાસે મને તું પહોંચવા દેજે

ચૂક્તોને ચૂક્તો જાઉં છું મારગ જીવનમાં, પ્રભુ મારગ મને તું બતાવજે

છે વિલાસના પંથો ઘણા જીવનમાં, ના એના પર મને તું ચાલવા દેજે

મુસીબતોમાં મતિ મૂંઝાઈ જાય છે, રાહ સાચી ત્યારે તું સુઝાડજે

તૂટે હિંમત ને ધીરજ જીવનમાં જો મારા, પ્રભુ એમાં મને ના તું તૂટવા દેજે

પથરાય અંધકાર જ્યારે મારા જીવનમાં, પ્રકાશ તારો ત્યારે તું પાથરી દેજે

સદ્માર્ગે ચાલું સદા જીવનમાં, ચલિત એમાં મને ના થાવા દેજે

રહું તુજથી બંધાયેલો સદા જીવનમાં, મને માયામાં ના બંધાવા દેજે
View Original Increase Font Decrease Font

જાવું છે જીવનમાં જ્યાં, પહોંચવું છે જીવનમાં જ્યાં, પ્રભુ મને ત્યાં પહોંચાડજે

કરી હોય ભૂલો ઘણી જીવનમાં, દેવી હોય તો શિક્ષા એની, બીજી દેજે

દેતો ના મને તું એક જ શિક્ષા, તારી પાસે મને તું પહોંચવા દેજે

ચૂક્તોને ચૂક્તો જાઉં છું મારગ જીવનમાં, પ્રભુ મારગ મને તું બતાવજે

છે વિલાસના પંથો ઘણા જીવનમાં, ના એના પર મને તું ચાલવા દેજે

મુસીબતોમાં મતિ મૂંઝાઈ જાય છે, રાહ સાચી ત્યારે તું સુઝાડજે

તૂટે હિંમત ને ધીરજ જીવનમાં જો મારા, પ્રભુ એમાં મને ના તું તૂટવા દેજે

પથરાય અંધકાર જ્યારે મારા જીવનમાં, પ્રકાશ તારો ત્યારે તું પાથરી દેજે

સદ્માર્ગે ચાલું સદા જીવનમાં, ચલિત એમાં મને ના થાવા દેજે

રહું તુજથી બંધાયેલો સદા જીવનમાં, મને માયામાં ના બંધાવા દેજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāvuṁ chē jīvanamāṁ jyāṁ, pahōṁcavuṁ chē jīvanamāṁ jyāṁ, prabhu manē tyāṁ pahōṁcāḍajē

karī hōya bhūlō ghaṇī jīvanamāṁ, dēvī hōya tō śikṣā ēnī, bījī dējē

dētō nā manē tuṁ ēka ja śikṣā, tārī pāsē manē tuṁ pahōṁcavā dējē

cūktōnē cūktō jāuṁ chuṁ māraga jīvanamāṁ, prabhu māraga manē tuṁ batāvajē

chē vilāsanā paṁthō ghaṇā jīvanamāṁ, nā ēnā para manē tuṁ cālavā dējē

musībatōmāṁ mati mūṁjhāī jāya chē, rāha sācī tyārē tuṁ sujhāḍajē

tūṭē hiṁmata nē dhīraja jīvanamāṁ jō mārā, prabhu ēmāṁ manē nā tuṁ tūṭavā dējē

patharāya aṁdhakāra jyārē mārā jīvanamāṁ, prakāśa tārō tyārē tuṁ pātharī dējē

sadmārgē cāluṁ sadā jīvanamāṁ, calita ēmāṁ manē nā thāvā dējē

rahuṁ tujathī baṁdhāyēlō sadā jīvanamāṁ, manē māyāmāṁ nā baṁdhāvā dējē
Scan Image

Gujarati Bhajan no. 3723 by Satguru Devendra Ghia - Kaka
First...372137223723...Last